મનોરંજન

સંજય દત્તને કેન્સર થયા પછી કેવી હાલત છે સુંદર પત્ની માન્યતાની હાલત, જાણો

બૉલીવુડ એક્ટર સંજય દત્તને ફેફસાનું કેન્સર થઇ ગયું છે. જેની જાણકારી થોડા દિવસ પહેલા જ સામે આવી હતી. આ બાદ ફેન્સ સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. ફેન્સ સતત તેની તબીયતને લઈને પ્રાર્થના કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

સંજય દત્તનો પરિવાર આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આમ છતાં પણ સંજય દત્તનો પરિવાર મજબૂત રીતે તેની સાથે ઉભો છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્તએ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તે કેવું મહેસુસ કરી રહી છે. તેણીએ તેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ક્યારેક -ક્યારેક આપણે શાંત રહેવું પડે છે. કોઈ શબ્દ વ્યક્ત નથી કરી શકતા કે તમારા દિલ અને દિમાગમાં શું ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

જણાવી દઈએ કે સંજય દત્તએ કેન્સર થવાની ખબર સામે આવ્યા બાદ માન્યતાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે, હું તે બધાનો આભાર વ્યક્ત કરું છું જેને સંજયની ઠીક થવાની દુઆ કરી છે. અમને આ સમય પસાર કરવા માટે હિંમત અને દુઆની જરૂરત રહે છે. અમારો પરિવાર પહેલા પણ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઇ ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

મને વિશ્વાસ છે કે, આ સમય પણ નીકળી જશે. સંજુના ફેન્સને મારી વિનંતી છે કે, અટકળો અને  અફવાહ પર ધ્યાન ના આપે પરંતુ પ્રેમ અને સમર્થન આપી અમારી મદદ કરે. આ સાથે જ તેને કહ્યું હતું કે,અમે તમારી પ્રાર્થના  અને આશીર્વાદ ઇચ્છીએ છીએ. અને અમે જાણીએ છીએ કે અમે વિજેતા થઈશું. આપણે આ સમયનો ઉપયોગ પોઝિટિવિટી ફેલાવવા માટે કરવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

જણાવી દઈએ કે, સંજય દત્તએ વર્ષ 2008માં ગોવામાં માન્યતા સાથે લગ્ન કર્યા હતા. સંજય દત્તના આ ત્રીજા લગ્ન છે. લગ્ન બાદ 21ઓક્ટોબર 2010ના રોજ જુડવા બાળકોના પેરેન્ટ્સ બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.