બૉલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના મિત્રો અને નજીકના લોકોને ખાસ અને મોંઘી મોંઘી ભેંટો આપવા માટે ઓળખવામાં આવે છે.એવામાં હાલમાં જ એક વાર ફરીથી સલમાન ખાને પોતાની મિત્રતા નિભાવી છે

જેની ચર્ચા હાલના સમયમાં ખુબ થઇ રહી છે.આ વખતે સલમાન ખાને પોતાની પ્રેમિકા યુલિયા વંતુરને એક ખાસ કિંમતી વસ્તુ ભેંટમાં આપી છે.
સલમાન ખાન અને યુલિયા આગળના ઘણા સમયથી એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે. તેઓના રિલેશનને લઈને મોટાભાગે ચર્ચાઓ પણ થાતી રહે છે.

જો કે બંન્નેએ પોતાના રિલેશનને લઈને મીડિયાની સામે ખુલાસો કર્યો નથી.આગળની 24 જુલાઈના રોજ યુલિયાએ પોતાનો જન્મદિસવ ઉજવ્યો હતો અને આ ખાસ મૌકા પર સલમાન ખાને તેને એક ખાસ કિંમતી વસ્તુ ભેંટમાં આપી હતી.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર યુલિયા અને સલમાન એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે અને બંનેને મોટાભાગે એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે. એવામાં યુલિયાના જન્મદિવસ પર સલમાન ખાને યુલિયાને ડાઈમંડ રિંગ ભેંટમાં આપી હતી. ડાઈમંડ રિંગ આપવાનો સુજાવ સલમાનની માં સાલમાં ખાને જ સલમાન ખાનને આપ્યો હતો.
યુલિયા ખાન પરિવારની ખુબજ નજીક છે અને મોટાભાગે તે ખાન પરિવારના ફંક્શન કે પાર્ટીમાં જોવા મળે છે.અને બંન્ને વચ્ચેની ડેટિંગને લીધે મોટાભાગે તેઓ ચર્ચામાં આવી જ જાય છે.જો કે બંન્ને મીડિયાની સામે પોતાના રિલેશનને નકારતા આવ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીયે તો હાલ સાલમના ખાન પોતાની આવનારી ફિલ્મ દબંગ-3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા પણ એક ખાસ કિરદારમાં નજરમાં આવશે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે.આ સિવાય સલમાન ખાનની વર્ષ 2020 માં ઈદના મૌકા પર ‘ઇંશાઅલ્લાહ’ ફિલ્મ રિલીઝ થઇ શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks