Video
View this post on Instagram
#akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani
Aishwarya Rai Bachhan
દિગ્ગ્જ કારોબારી મુકેશ-નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી હવે શ્લોકા મેહતા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ શુભ દિવસ પર અંબાણી નિવાસ એન્ટેલિયા અને ત્યાના રસ્તાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
હવે આ લગ્નમાં મહેમાનોની આવવાનું પણ શરૂ થઇ ગયું છે, જેની તસ્વીરો સામે આવી છે.બોલીવુડના સ્ટાર પ્લે બૈક સિંગર અને મ્યુઝિક કંપોઝર વિશાલ શેખર પણ કાર્યક્રમમાં શામિલ થાવા માટે પહોંચી ચુક્યા છે. કાર્યક્રમને જોઈને લાગી રહ્યું છે કે મહેમાનો માટે ડ્રેસકોડ સફેદ રંગ રાખવામાં આવ્યો છે.
આકાશ અંબાણી પરિવાર સાથે આવી રીતે નજરમાં આવ્યા છે.
સુપરસ્ટાર આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવની સાથે પણ પહોંચી ચુક્યા છે. આમિર ખાન સફેદ રંગની શેરવાનીમાં અને પત્ની રોયલ બ્લુ કલર અને ગોલ્ડન કલરના લહેંગામાં નજરમાં આવ્યા હતા.
આમિર-કિરણનો અંદાજ જોવા લાયક હતો.
એન્ટેલિયાનું એન્ટ્રેસ કઈક આવી રીતે શણગારવામાં આવ્યું છે. જાન માટે દરવાજાથી નીકળતી ગાડી.
દુનિયાભરના મહેમાનોને આ લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
લગ્ન માટે એન્ટેલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
આકાશ-શ્લોકાનાં લગ્નમાં સુરક્ષાની કડકડ વ્યવસ્થા કરવામાં આવી છે.
6.30 વાગે જીઓ વર્લ્ડ સેન્ટરમાં જાનનું સ્વાગત કરવામાં આવશે અને 7.30 વાગે લગ્નની વિધિ શરૂ થશે, અને 8 વાગે હસ્ત મેળાપ અને ડિનરનો કાર્યક્રમ હશે.
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા કઈક આવા અંદાજમાં નજરમાં આવ્યાં હતાં.આ સમારોહમાં ઈશા અંબાણી સફેદ રંગના ડ્રેસમાં નજરમાં આવી છે.
આ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે લગ્નમાં પહોંચી હતી.
Author: GujjuRocks Team (કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks