વાયરલ

“મારો પતિ કોણ છે ?” રડી રડીને પૂછવા લાગી આ નાની ઢીંગલી, જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

બાળકો ખુબ જ જિદ્દી હોય છે અને એટલા જ ક્યૂટ પણ હોય છે. ઘણા બાળકો ઘણી વસ્તુઓ માટે આપણે જીદ કરતા જોયા હશે, તો ઘણા બાળકોની આવી જીદના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે.

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની દીકરી પતિ માટે રડી રડીને જીદ કરી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર આ દીકરી તેની માતાને પૂછી રહી છે કે “મારો પતિ કોણ છે ?” ત્યારે આ સાંભળીને તેની માતા પણ તેને સમજાવે છે તે છતાં પણ તે છોકરી ખુબ જ રડવા લાગે છે. આ વીડિયો જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો.

સોશિયલ મીડિયામાં આ ફૂલ જેવી દીકરીની ક્યુટનેસ અને તેની જીદને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તમે પણ નિહાળો આ વાયરલ વીડિયોને

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)