મનોરંજન

આ હીરો સાથે બેડરૂમમાં પ્રિયંકાએ કર્યો ખતરનાક હોટ રોમાન્સ, એકલામાં જ જુઓ વિડીયો

પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિન્ક’થી બોલીવુડમાં રી એન્ટ્રી કરી રહી છે. પ્રિયંકા ચોપરા હાલમાં તો તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે.આ વચ્ચે ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપ્રાનો એક વિડીયો સામે આવ્યો છે. આ ફિલ્મમાં પ્રિયંકા એક માતાનો રોલ કરી રહી છે. તો ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ માં ફરહાન અખ્તર તેના પતિનો રોલ નિભાવી રહ્યો છે.

‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં પ્રિયંકા અને ફરહાન અખ્તરનો એક રોમેન્ટિક અને બેડરૂમના સિંનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફરહાન અને પ્રિયંકા બેડરૂમસીન કરતા-કરતા મજાક કરતા નજરે ચડે છે. પ્રિયંકા રોમેન્ટિક સીન કરતી વખતે મજાકના અંદાજમાં મોગલી ફિલ્મનું ફેમસ ગીત ‘ જંગલ-જંગલ બાત ચલી હૈ’નું ગીત ગાતી નજરે ચડે છે. કારણકે ફરહાને ખોટું અન્ડરવેર પહેર્યું છે. પ્રિયંકા ચોપરા અને ફરહાનનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.

આ વિડીયો શેર કર્તાની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનો નવો પ્રોમો છે. પરંતુ હાલમાં તો આ વીડિયોને ફિલ્ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિએ શેર નથી કર્યો. પણ બતાવવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો આ જ ફિલ્મનો છે. જેમાં પ્રિયંકા અને ફરહાન જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બને બેડરૂમમાં એક બેડ પર સુતા-સુતા રોમાન્સ કરી રહ્યા છે. આ સિનનો વિડીયો જોઈને લાગી રહ્યું છે કે, આ ઇન્ટિમેટ સીન શૂટિંગ દરમિયાનનો જ છે.

ફરહાન- પ્રિયંકાના આ બેડરૂમ વીડિયોને સોશિયલ મીડિયાના યુઝર્સ પ્રતિક્રિયા આપે છે. લોકો કમેન્ટની સાથે-સાથે લાઈક પણ કરે છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર ચાર વર્ષ બાદ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં સાથે જોવા મળશે. આ પહેલા આ બંનેએ 2015માં ‘દિલ ધડકને દો’ કરી હતી.

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની મોસ્ટ એવેઈટેડ અપકમિંગ ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું આ ટ્રેલર લોકોને પણ બહુજ પસંદ આવ્યું છે.

આ ટ્રેલરની શરૂઆત જ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની લવ સ્ટોરીથી થાય છે. હસવું, કોમેડી અને રોમાન્સની વચ્ચે આ બન્નનેના સંબંધમાં દુરી આવે છે. જયારે પ્રિયંકા અને ફરહાનની પુત્રી આયશા એટલે કે, જાયરા વસીમને ફેફસાનું દર્દ હોય છે. આ ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે.આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન સિવાય જાયરા વાસીમ અને રોહિત લીડ રોલમાં છે.
એક્ટ્રેસ જાયરા વસીમ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’ના ટ્રેલરમાં ખુદને પ્રિયંકા અને ફરહાનની જિંદગીની વિલન બતાવી રહી છે. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ ટ્રેલર રિલીઝ થયાના એક દિવસ પહેલા જ જાણકારી આપી હતી.
તો પ્રિયંકા ચોપરાએ તેના ફિલ્મનું પોસ્ટર શેર કરી લખ્યું હતું કે, ‘આ ક્રેઝી પરિવારને લઈને આવી રહી છું. જણાવી દઈએ કે, ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં એક ટીનએજ યુવતી ગંભીર બીમારીથી પીડાતી હોય છે.
જેના માતા-પિતાની કહાનીને બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા બાળકીની માતા અદિતિ અને ફરહાન અખ્તર બાળકીના પિતા નિખિલના રોલમાં નજરે ચડશે.
આ ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ આ વર્ષ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે. જયારે આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયમ ટોરેન્ટો ફેસ્ટિવલમાં 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

તો ફરહાન અખ્તરે પણ તેના અને પ્રિયંકાના કિસિંગ સિનનો પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટ્રેલર રિલીઝની જાણકારી આપી હતી.

તો પ્રિયંકા ચોપરાએ પણ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશન દરમિયાન ઘણા ખુલાસા કર્યા હતા. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.