ફિલ્મી દુનિયા

આત્મહત્યાની એક રાત પહેલા કેવું કેવું થયું હતું. કુશલ પંજાબીના પિતાએ કર્યો ખુલાસો

ટીવી અને બોલીવુડના જાણીતા એક્ટર કુશળ પંજાબીએ 27 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. કુશલ પંજાબીએ અચાનક જ આત્મહત્યા કરી લેતા લોકોમાં શોક છવાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલના અચાનક મોતથી તેના માતા-પિતા પણ ભાંગી પડ્યા હતા. કુશલના મોટ બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, કુશલ તેની શાદીશુદા જિંદગીથી હેરાન હતો. હાલમાં જ તેના પિતાએ કુશલના મોતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

સ્પોટબોયના રિપોર્ટ મુજબ, કુશળ આત્મહત્યાહી પહેલા એક પાર્ટીમાં ગયો હતો. કુશલના પિતાએ જણાવ્યું હતું કે, આત્મહત્યાની એક રાત પહેલા તે બિલકુલ ઠીક હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

તેને મારી સાથે ડિનર અને ડ્રિન્ક કર્યું હતું. તે બિલકુલ સ્વસ્થ લાગી રહ્યો હતી. અમારી વચ્ચે ખાસ કંઈ વાતચીત થઇ ના હતી. એવી જ વાત થઇ હતી જે એક પિતા-પુત્ર વચ્ચે થવી જોઈએ. પિતાએ કુશલની ઇજાને લઈને પણ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલના પિતાએ વધુમાં કહ્યું હતું કે, કુશલ સર્કિટ રેસ દરમિયાન ઘાયલ થઇ ગયો હતો. થોડા સમય પહેલા તેને ખભાની સર્જરી કરાવી હતી. ખભાની સર્જરી કરાવતા તે થોડા સમય સુધી બિલકુલ પણ હલી શક્યો ના હતો.

જણાવી દઈએ કે, કુશલના મિત્ર ચેતન હંસરાજે તેના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, કુશલના ફ્લેટનો દરવાજો ખુલી નથી રહ્યો ચાવીવાળા પાસે તાળું ખોલાવ્યુ હતું. આ બાદ તેને મૃત અવસ્થામાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલના મોત બાદ એક સુસાઇડ નોટ પણ મળી હતી. આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેના મોત પાછળ કોઈ જવાબદાર નથી. અસ તેહ તેને સંપત્તિને લઈને કહ્યું હતું કે, તેની 50 ટકા સંપત્તિ તેના માતા-પિતા અને બહેનની અને 50 ટકા સંપત્તિ તેના દીકરાને આપી હતી. સંપત્તિમાં તેની પત્નીનો ક્યાંય ઉલ્લેખ કર્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.