મનોરંજન

ભાઈ ટાઇગર શ્રોફ અને હોટ અભિનેત્રી દિશાના પ્રેમ સંબંધ પહેલી વાર બોલી બહેન, જાણો શું કહી દીધું

આવી ખબરો લાંબા સમયથી આવી રહી છે કે અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની એકબીજાને આગળના ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. ટાઇગર અને દિશાને ઘણા મૌકાઓ પર એકસાથે જોવામાં આવી ચુક્યા છે. દિશા ટાઈગરની માં ની સાથે પણ નજરમાં અવી ચુકી છે.

 

View this post on Instagram

 

I think i’ll just swim home today… 🐠🐠

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

એવામાં એક ચૈટ શો માં પહોંચેલી ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે ટાઇગર અને દિશાના રિલેશનને લઈને ખુલાસો કર્યો છે. કૃષ્ણાએ કહ્યું કે ટાઇગર હજી પણ 100 ટકા સિંગલ જ છે.

 

View this post on Instagram

 

🌼

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું કે,”તમને ખબર છે કે હું ક્યારેય ખોટું નથી બોલતી અને દરેક બાબતમાં કેટલી સ્ટ્રેટ છું. ટાઇગર અત્યારે પણ સિંગલ જ છે અને કોઈને પણ ડેટ નથી કરી રહ્યા”.

 

View this post on Instagram

 

Tiger Shroff and Disha Patani papped together as they enjoy a dinner date. . . . . . . . #tigershroff #dishapatani

A post shared by Bolly Hub (@bolly.hub) on

કૃષ્ણાએ આગળ કહ્યું કે,”હું એક પ્રોટેક્ટિવ બહેન છું. ટાઇગર એકદમ સાચા વ્યક્તિ છે અને તેનો ફાયદો ઉઠાવવો એકદમ સહેલો છે. જ્યારે આવું કંઈપણ તેની સાથે થાય તો હું એકદમ એલર્ટ થઇ જાવ છું. ટાઇગરની એવી કોઈ ગર્લફ્રેન્ડ હોઈ શકે, જેને મેં મંજૂરી ન આપી હોય”.

 

View this post on Instagram

 

Favorite human being. Ever. 🐯♥️ @tigerjackieshroff

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

જણાવી દઈએ કે કૃષ્ણા શ્રોફે એ પણ કહ્યું કે જો તેને મૌકો આપવામાં આવે તો તે દિશાની સાથે અભિનેતા આદિત્ય રૉય કપૂરને સેટ અપ કરવા માંગશે”.

જ્યારે પણ બંનેને રિલેશન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ એવું કે કહે છે કે બંન્ને માત્ર એકબીજાના મિત્રો છે. ટાઇગર-દિશાની જોડીને દર્શકો રિયલ લાઈફની સાથે-સાથે રીલ લાઈફમાં પણ ખુબ પસંદ કરે છે. બંન્ને પહેલી વાર ફિલ્મ બાગી-2 માં જોવા મળ્યા હતા.

જલ્દી જ ટાઇગર શ્રોફ ઋત્વિક રોશનની સાથે ફિલ્મ વૉર(War) માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.