આજકાલ ફિટ અને સ્વસ્થ રહેવું સમયની જરૂરત બની ગઈ છે. આજકાલ લોકો વજન ઘટાડવા માટે ગોળીઓ અને સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરે છે. દર 10 વ્યક્તિઓમાંથી 3 વ્યક્તિઓ મોટાપાનો ભોગ બનેલા હોય છે. આ વસ્તુઓના ઉપયોગ કરવા વાળાને કે ફાયદો તો નથી જ થતો પરંતુ નુકસાન થાય છે.

વજન ઘટાડવા માટે સહેતમંદ અને પ્રાકૃતિકથી સારો કોઈ ઈલાજ નથી. લોકો વજન ઘટાડવા માટે ખાવાપીવાનું છોડી દે છે. ત્યારે ખાવાપીવાનું છોડવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તમારા ડેઇલી રૂટિનથી બદલાવ લાવીને કસરત અને નિયમિય જીવનશૈલીને શામિલ કરીને તમે વજન ઘટાડી શકો છો.
શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે કીવીના જ્યુસથી વજન ઘટી શકે છે ? જી હા કીવીના જ્યુસથી વજન ઘટી શકે છે.
Image Source
કીવીમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ,ફોલેટ અને પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેથી કીવી ફાયદેમંદ છે. કીવીથી મેટાબોલિઝ્મ વધેછે સાથો સાથ પાચનમાં પણ સુધારો લાવે છે. કીવીમાં એસટીનીડેન નામનું તત્વ હોય જે પચવામાં અને કણુઓ તોડવામાં મદદ કરે છે. કીવીના કારણે પેટ ભરેલું હોય છે. સાથોસાથ બીમારી પણ દૂર ભાગી જાય છે.

સિમ્પલ કીવી સ્મુધી બનાવવા માટે તાજા કીવી,દહીં,બદામ અને મધ લો. કીવીને સ્મુધી હેલ્થી બનાવવા માટે તેમાં તમારી પસંદગીની ચીજ ઉમેરી શકો છો.જેથી કરીને લાંબો સમય સુધી પેટ ભરેલું રહેછે. વધારે હેલ્થી બનાવવા માટે બદામના દૂધ સાથે પણ તૈયાર કરી શકો છો. બાદમાં બદામ પિસિને સ્મુધીનેગાર્નિશ કરી શકો છો.

જો તમે મોટાપાની સમસ્યાથી પરેશાન છે. તો સમયના અભાવના કારણે જિમ નથી જઈ શકતા કે કસરત નથી કરી શકતા તો તમારે કીવી સ્મુધી પીવું જોઈએ. નિયમિત રૂપથી કીવી સ્મુધી પીવાથી શરીરમાં ચરબી જમા નથી થતી અને વજન નિયંત્રિત થાય છે. જેના કારણે તમારો મોટાપો નહીં વધી શકે. જો તમે ઈચ્છો તો કસરત કેરય બાદ પણ કીવી સ્મુધી પી શકો છો.