ઢોલીવુડ ફિલ્મી દુનિયા

પરિવાર સાથે કિંજલ દવેએ માણ્યું દુબઈમાં વેકેશન, 10 તસ્વીરો જોશો તો બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગશે

ચાર ચાર બંગડીવાળી ગાડી ફેમ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં જ રહે છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે તસ્વીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

તાજેતરમાં જ કિંજલ દવેએ ઉત્તરાયણના પતંગ ચગાવતી તસ્વીરો શેર કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. જેમાં તે એક નવા જ લૂકમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

ત્યારે કિંજલ દવે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લઈને પરિવાર સાથે વેકેશન માણવા માટે દુબઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

તેને પોતાના સોશિયલ મીડિયા પર દુબઇ વેકેશનની તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોને જોઈને સ્પષ્ટ જણાઈ આવે છે કે કિંજલે દુબઈમાં ખૂબ જ એન્જોય કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

કિંજલ દવેએ દુબઈના ઘણા જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. કિંજલે દુબઈમાં મરીના બીચ, અબુધાબીની મસ્જિદ, ડેઝર્ટની તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

આ તસ્વીરમાં કિંજલ દવે દરેક ક્ષણને માણતી દેખાઈ રહી છે. આ સાથે જ કિંજલે એક સેલ્ફી શેર કરી છે જેમાં તે પામ એટ્લાન્ટિસની આગળ ઉભેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

નોંધનીય છે કે કિંજલ દવેના ગીતો વિના કોઈ પણ કાર્યક્રમ કે ઉજવણી અધૂરી ગણાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.