મનોરંજન

School Time Shoes વાળો બાળક આજે બહુ મોટો માણસ બની ગયો, જુઓ તસ્વીર એક ક્લિકે

ઓ હો હો સ્કૂલ ટાઈમ, એક્શન કા સ્કૂલ ટાઈમ… ક્લાસવર્ક, હોમવર્ક, પનિશમેંન્ટ લેક્ચર. ગુડ…ગુડ મોર્નીગ ટીચર.

90ના દાયકાના બાળકોને આ જાહેરાત યાદ જ હશે કારણકે આ જાહેરાત જોઈને ઘણા બાળકોએ આ શૂઝ લેવાની જીદ કરી હશે. 09ણ દાયકામાં મોબાઈલનું ચલણ ના હોય ટીવી પરની જાહેરાત જોઈને જ વસ્તુ લેતા હતા. જેમાંથી એક હતી એક્શન શૂઝની જાહેરાત.

આ જાહેરાતમાં વાંકળિયાવાળવારો છોકરો તેના શૂઝ દેખાડતો અને આપણે આપણા માતા-પિતા પાસે જીદ કરતા હતા કે આમ્રે આ જ શૂઝ જોઈએ. સમય જતા આપણે એ જાહેરાત જોઈને જીદ કરીને આગળ વધી ગયા. તો એક વાંકળિયા વાળ વારો છોકરો પણ મોટો થઇ ગયો છે. આજે તે એક સારામાં સારા ક્ષેત્રમાં આગળ વધી ગયો છે.

Image Source

એક્શનના શૂઝની જાહેરાત કરનાર વાંકળિયા વાળ વારા બાળકનું નામ તેજન દીવાનગી છે. તેજસે તે સમય ફક્ત ‘સ્કૂલ ટાઈમ શૂઝ’નું જાહેરાત કરી નથી પરંતુ ‘મેગી’ અને બેન્ડ એડ’ની પણ જાહેરાતમાં નજરે આવ્યો હતો. આટલું જ નહીં તેજન ‘પહેલા નશા’ ના રિમિક્સ વર્જનમાં પણ નજરે આવ્યો હતો. પરંતુ આજે ખબર છે જે તેજન આજકાલ શું કરી રહ્યો છે.

તેજન આજકાલ ડો. તેજન દીવાનજી એમડી બની ગયો છે. તેજને રેડિએશન ઓન્કોલોજીના સ્પેશિયાલિસ્ટ હોય તે કેન્સરનો ઈલાજ કરે છે. તેજને 2008માં નોર્થ કૈરોલિન યુનિવર્સીટીમાંથી બાયો મેડિકલ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યએશન કર્યું હતું. આ બાદ તેને ડોક્ટર ઓફ મેડિસનનું ભણવા માટે યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસન જોઈન કર્યું હતું.

Image Source

વર્ષ 2013માં ડોક્ટર ઓફ મેડિસનનું ભણતર પુરી કરીને ડો. તેજન એક વેશ સુધી બાલ્ટીમોર, મેરી લેન્ડના મેડસ્ટર યુનિયન મેમોરિયલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી હતી. વર્ષ 2018માં તેજને યુનિવર્સીટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાંથી તેની રેજીડેંસી પણ પૂરું કર્યું હતું.

Image Source

તે વર્ષ જ ડો. તેજને ફેકલ્ટી ઓફ યુનિવર્સીટી ઓફ મિયામી જોઈન કર્યું હતું. હાલ તો તે પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેજન મેરીલેન્ડમાં જ રહે છે.