મનોરંજન

શેરશાહ અને કબીર સિંહની આ સાદી સંસ્કારી હિરોઈન એવા હોટ અવતારમાં જોવા મળી કે હોંશ ઠેકાણે ના રહ્યા

કબીર સિંહની સંસ્કારી પ્રીતિ આ કેવા કપડાં પહેરીને નીકળી પડી? 7 PHOTOS ઘુરી ઘૂરીને જોશો

અભિનેત્રી કિયારા અડવાણીએ આગળની હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ દ્વારા દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. હવે તેની આગળની ફિલ્મો લક્ષ્મી બૉમ્બ, ભૂલ ભુલૈયા-2, ઇંદુકી જવાની અને શેરશાહમમાં કિયારાને દમદાર અભિનય કરવાનો મૌકો મળશે.

ફીલ્મોના સિવાય આગળના દિવસોમાં કિયારા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનિના એક ફોટોશૂટને લીધે પણ ચર્ચામાં આવી ગઈ હતી. કિયારાનો આ ફોટોશૂટ હતો. તેણે એક પાનની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

તસ્વીર સામે આવ્યા પછી ચાહકોએ કિયારાની ખુબ આલોચના કરી હતી. આ સિવાય તેની આ તસ્વીર પર રમુજી મીમ્સ પણ બનવા લાગ્યા હતા. ટ્રોલર્સના આવા વ્યવહારથી કિયારા એટલી દુઃખી થઇ ગઈ હતી કે તેણે આલોચનાની અવગણના કરવા માટે એક સખત પગલું ઉઠાવ્યું હતું.

પોતાના આ ફોથુટ પર હવે કિયારાનું મંતવ્ય સામે આવ્યું છે. કિયારાએ કહ્યું કે,”મેં મારું ડાયરેક્ટ મેસેજ નોટોફિકેશન ઓફ કરી દીધું હતું, ફોટોશૂટ વાયરલ થયા પછી મારા પર તમામ પ્રકારાના મેસેજ આવી રહ્યા હતા,

મને લાગ્યું કે અત્યારે હું તેનો સામનો નહિ કરી શકું”. અન્ય એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ કહ્યું કે,” તે ખુબ જ રમુજી હતું, મેં ફોટોશૂટને લગતા અમુક મીમ્સ જોયા હતા જે ખુબ જ ફની હતા.”

તાજેતરમાં જ કિયારાની ડિજિટલ ફિલ્મ ‘ગિલ્ટી’ આવી હતી જેને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ફિલ્મમાં મીટું નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા પછી પણ કિયારાએ તેના વિશે મંતવ્ય આપ્યું હતું.

કિયારાએ કહ્યું હતું કે,”એવું નથી કે મીટું પછી દુનિયા બદલાઈ ગઈ છે. અત્યારે પણ આપણે મીટું પછીની નહિ પણ મીટું ની દુનિયામાં જ જીવી રહ્યા છીએ. જો કે સારી વાત એ છે કે ઘણા લોકો આ બાબત વિશે વાત કરવા માટે સક્ષમ થઇ ગયા છે.

મીટું પછીથી લોકોની માનસિકતામાં એક સારો બદલાવ જોવા મળ્યો છે. પહેલા લોકો આ બાબત વિશે વાત કરવામાં અચકાતા હતા, પણ હવે આ બાબત વિશે સહજતા અનુભવે છે. દરેક મોટી વસ્તુની શરૂઆત વાતચીતથી જ થાય છે.”

જો તમે પણ આ સીઝનમાં કોઈ ફેશન માટે સેલિબ્રિટીથી ઇન્સ્પિરેશનની તલાશમાં હોય તો કિયારા અડવાણીથી બહેતર કોણ હોય શકે છે. કિયારા તેના કેઝ્યુઅલ અને ચિક ફેશનના કારણે ચર્ચામાં રહે છે. તો આજકાલ તેની ફેશનને કારણે પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

કબીરસિંહ ફિલ્મની એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં જ અંધેરીમાં સ્પોટ થઇ હતી. કિયારા આઉટિંગ માટે થોડા સમય માટે જ બહાર નીકળતા તે એકદમ કુલ અને ચિક સ્ટાઈલમાં જોવા મળી હતી. કિયારાએ આ મૌકા પર લાઈટ મેકઅપ અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

કબીરસિંહની આ એક્ટ્રેસે કેઝયુઅલ આઉટિંગ માટે ફિગર-હગીગ વ્હાઇટ સ્પેગિટિ ટોપ સાથે વ્હાઇટ સેટિન પેન્ટ અને સફેદ સ્નીકર્સમાં બેહદ સુંદર લાગતી હતી. સાથે જ વિન્ટેજ સનગ્લાસિસ અને ટોટ બેગ કેરી કર્યું હતું. તેના આ લુકને પૂર્ણ કરવા ખાસ રહ્યું હતું તેનું ટોટ બેગ.

કિયારાએ તેના લુકને ડિયોરના બુક ટોટ સાથે સ્ટાઇલ કર્યું હતું. આ બેગની ખાસ વાત એ છે કે, તેની કિંમત 2 લાખ 7 હજાર રૂપિયા છે. તો મેકઅપના નામ પર ફક્ત કાજલ જ લગાવ્યું હતું.

કિયારાના પરફોર્મન્સની તારીફ કબીરસિંઘની સાથે-સાથે એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ કરવામાં આવી હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો કિયારા હાલ અક્ષય કુમાર સાથેની ફિલ્મ લક્ષ્મી બોમ્બના શૂટિંગમાં વ્યસ્ત છે.

Image Source

આ સિવાય કિયારા કરીના કપૂર અને દિલજિત દોસાંઝની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ અને કાર્તિક આર્યનની સાથે ‘ ભૂલભૂલૈયા-2’માં નજરે આવશે.

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી વર્ષ 2014થી અત્યાર સુધીમાં તેના ફિલ્મ કરિયરમાં 8 ફિલ્મો આપી ચુકી છે. પણ તેની બે ફિલ્મો એવી છે કે જેને કોઈ ભૂલી જતું નથી.

પહેલી નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ’ ફિલ્મનો એક ભાગ બની. તેમાં કિયારા માસ્ટરબેશન સીનથી ખુબ ચર્ચામાં આવી. કિયારની કેરિયરની બીજી યાદગાર ફિલ્મ કબીર સિંહ પણ વિવાદોમાં રહી.

પરંતુ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી થઈ ગઇ છે. એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ કહ્યું કે , ‘મારી દાદી એંગ્લો-ભારતીય છે. તે હાફ બ્રિટીશ છે.

તેથી તેઓ થોડી વસ્તુઓ સમજી શક્યા નહીં. ત્યારે કિયારાએ તેની માતાને એક મેસેજ આપ્યો.

કિયારાએ તેને પૂછ્યું શું કરવું? આના પર મમ્મીએ જવાબ આપ્યો કે ‘તમે દાદીને આ વિશે સમજાવો.’ ત્યાબાદ કિયારાએ દાદીમાંને સમજાવવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું, ‘મેં દાદીને પૂછ્યું’ શું થયું તે તમે સમજી ગયા? આ અંગે દાદીએ કહ્યું, ‘પહેલા પરિવાર સામે અને હવે આખી દુનિયા સામે…દાદીમાંનો આ જવાબ સાંભળી હું આશ્ચર્ય થઇ ગઈ’

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)