શ્રીદેવીની લાડલી ખુશી કપૂરે પિન્ક બિકીની પહેરીને વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, ભરાવદાર ફિગર જોઈને હોંશ ઉડશે, જુઓ
નિર્માતા બોની કપૂરની પુત્રી અને અભિનેત્રી ખુશી કપૂર સોશ્યિલ મીડિયામાં ઘણી એકટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોઝ શેર કરતી રહે છે. ચાહકો પણ તેમની પ્રિય અભિનેત્રીની એક ઝલક જોવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.
ખુશી કપૂર આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે અને તેનો સાથ આપવા તેની ગર્લ ગેંગ પણ જોડે છે. તેણે દરિયા કિનારે ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા ફોટોઝ શેર કર્યા છે. ખુશીના ફોટોઝ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા જ તેના ચાહકો તેને ઘણા પસંદ કરી રહ્યા છે અને પ્રેમ ભર્યું રિએકશન આપી રહ્યા છે.
ખુશી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઘણા ફોટોઝ શેર કર્યા છે. તેના આ ફોટોઝ વેકેશનના છે, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહી છે.ખુશી કપૂરે તેના મિત્રો સાથે વેકેશનમાં ઘણી મસ્તી કરી. તેના ફોટોઝ આ વસ્તુ પર સીધો ઈશારો કરી રહ્યા છે.
ખુશી કપૂરે ગુલાબી રંગની બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યાં ખુશી કપૂરે તેની ગર્લ ગેંગ સાથે એન્જોય કર્યું હતું. ત્યાં, તેણે એક ફોટો શેર કરી લખ્યું, ‘નો બોય્ઝ અલાઉ્ડ (કોઈ છોકરાઓને મંજૂરી નથી)’.
ખુશી કપૂરની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર આવતાજ ખૂબ વાયરલ થઇ રહી છે. આ ફોટોઝ પર ફેન્સ એક્ટ્રેસ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.ખુશી કપૂર અને તેની ગર્લ ગેંગને લઇને ઘણી કૉમેન્ટ્સ સામે આવી છે.
મોટાભાગના સોશ્યિલ મીડિયા યુઝર્સે ફોટોઝ પર હાર્ટનું ઈમોજી કોમેંટ કર્યું છે.ખુશી કપૂરના ફોટોઝ જોઈને અંદાજો લગાવી સકાય છે કે તે ઘણી ખુશ છે. તે ઘણીવાર આ રીતે રજાઓ પર આનંદ મળતા જોવા મળે છે.
ખુશી કપૂરના કરિયર પર નજર કરીએ તો તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ વર્ષ 2023માં OTT પર રિલીઝ થઈ હતી.