ખબર

ભારતની આ રાજ્યની સરકારે કોરોના વચ્ચે જે કર્યું એ જોઈને કહેશો કાશ આપણે પણ આવ CM હોત

હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સાચા રણનીતિ અને પ્રબંધનને કારણે ઘણી હદ સુધી કોરોના સામેની લડાઈમાં સફળતા મળી છે. થોડા દિવસ પહેલા રાજ્યમાં કોરોનના કેસમાં વધારો થતો જાય છે. કોરોના પર કાબુ મેળવવા પર કેરળ મોડેલની ચર્ચા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોરોના વાયરસને રોકવા માટે કેરળ સરકારે ઉઠાવેલા પગલાંની પણ તારીફ થવી જોઈએ.

માર્ચ મહિનામાં કોરોના સામેના જંગમાં લડવા માટે મુખ્યમંત્રી પીનરાઈ વિજયને 20 હજાર કરોડ રૂપિયાના વિશેષ પેકેજની ઘોષણા કરી હતી. જેના સિલસિલામાં કેરળમાં ફરી ફૂડ વિતરણની સ્કીમ શરૂ થઇ ગઈ છે. આ કીટ બધા જ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવી રહી છે. જે લોકો ક્વોરેન્ટાઇનમાં રહે છે તે લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા આ કીટ માટે રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે.

આ કિની કિંમત આશરે 1 હજાર રૂપિયા છે. આ કીટમાં 17 વસ્તુનો સમાવેશ થયો છે. જેમાં મીઠું, નારિયેળ તેલ, ચા, ખાંડ, મગની દાળ, ચણાની દાળ, સનફ્લાવર ઓઇલ, લોટ, રવો, અડદની દાળ, મરચું, હળદરનો સમાવેશ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.