મનોરંજન

બેંકમાં કરોડો રૂપિયા હોવા છતાં પણ કેટરીના કૈફ શા માટે રહે છે ભાડાનાં મકાનમાં? જાણો

બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ આજે તેની પ્રસિદ્ધિની કોઈ મોહતાજ નથી.કેટરીના કૈફની ગણના આજે ટોપ એક્ટ્રેસમાં થાય છે. કેટરીના કૈફ ભલે આજે કરોડપતિ હોય પરંતુ આજે પણ તે ભાડાના મકાનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરીના કૈફ આજે 6 મિલિયન ડોલર (લગભગ 45 કરોડ)ની પ્રોપટીની માલિકણ છે. આમ છતાં પણ તે ભાડાના મકાનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

2003થી ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ રહેનારી કેટરીના પાસે આજે ઇન્ડિયામાં ખુદનું ઘર નથી. આમ છતાં પણ તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. હાલ કેટરીનાએ કરણ જોહરના શોમાં ખુલાસો કર્યો હતો કે તેને અત્યાર સુધી કેમ ઘર ખરીદ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

શરૂઆતના દિવસોમાં, કેટરીના બાંદ્રાના ગુલદેવ સાગરમાં રહેતી હતી. 2014માં તે બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે કાર્ટર રોડ પર આવેલા સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ હતી. પરંતુ 2016માં બંને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ સ્થિતિમાં કેટરીના ઘણા લાંબા સમય સુધી એક જ મકાનમાં રહી હતી. જેના માટે તેણે લગભગ 15 લાખ દર મહિને ભાડુ પણ ચુકવ્યું હતું. જો કે, બાદમાં જાણ કરવામાં આવી હતી કે તે બાન્દ્રાના માઉન્ટ મેરી ચર્ચ પાસેના એપાર્ટમેન્ટ એકલા શિફ્ટ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિના હાલમાં તેની બહેન ઇસાબેલ સાથે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત મૌર્ય હાઉસમાં રહે છે. તેના ઘરની અંદર સુંદર સીડીઓ બનાવવામાં આવી છે. કેટરીનાએ તેના ઘરની કેટલીક તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. ઘરની દિવાલોની સજાવટ અને ફર્નિચર પૉપ આર્ટથી પ્રેરિત છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીનાએ અહીં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. તેના લિવિંગ રૂમમાં સીડી છે. પાર્ટી અથવા ફંક્શનમાં જવા માટે તે ઘણીવાર આ સીડી નજીક ફોટોગ્રાફ કરે છે. લોકડાઉન દરમિયાન કેટરિનાએ તેના ઘરના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. જેમાં તે ઘરની સફાઇ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીનાએ એકવાર કરણ જોહરના ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે,તે એક નાના મકાનમાં રહે છે, જ્યારે તેના હરીફોમાં મોટા અને વૈભવી બંગલા છે. કરણ જોહરના ચેટ શોમાં જ્યારે વરૂણ ધવન અને કરણ ખુદ સવાલો પૂછતા હતા કે કેમ તેમને ક્રિસમસ પાર્ટીમાં આમંત્રણ નથી અપાયું, ત્યારે કેટરિનાએ એક રમૂજી જવાબ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

જણાવી દઈએ કે, કેટરીના કૈફ એક ફિલ્મ માટે 9થી 10 કરોડ રૂપિયા ખર્ચો કરે છે. કારની શોકીન કેટરીના પાસે ઘણી લકઝરી ગાડીઓનો ખજાનો છે. જેમાં Audi Q3, Audi Q7 અને SUV શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.