મનોરંજન

કોમેડિયન કૃષ્ણાની પત્ની કશ્મીરાનું બિકી ફોટોશૂટ જોઈને ચાહકો પણ રહી ગયા હેરાન, વાયરલ થઇ રહી છે તસ્વીરો

કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરાનું બિકી ફોટોશૂટ, 7 તસ્વીરો જોઈને આંખો ફાટી જશે

કોમેડી શો કપિલ શર્માની અંદર નજર આવતા કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની એવી અભિનેત્રી કશ્મીરા શાહ હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશન લુકને લઈને ચર્ચામાં છે. કશ્મીરાએ લગભગ 10 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તે હાલમાં પહેલા કરતા ખુબ જ ફિટ દેખાઈ રહી છે. તસ્વીરોની અંદર તે પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1) on

કશ્મીરા શાહે અંદર હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સ્વિમિંગ પુલના કિનારે બેઠેલી કશ્મીરા દિલકશ અંદાજમાં પોઝ આપી રહી છે. આ દરમિયાન તેને બ્લુ સાથે મલ્ટી કલર સુરોક્સી કોટ પહેર્યો છે. સ્મોકી આઈ મેકઅપ સાથે બ્રાઉન લિપસ્ટિક તેના ઉપર ખુબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1) on

તસવીરો શેર કરવાની સાથે જ કશ્મીરાએ લખ્યું છે: “બદલાવની શરૂઆત પોતાનાથી કરો. જો તમે બદલાવ ઈચ્છો છો તો પહેલા પોતાનામાં બદલાવ લાવો.”

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30) on

આ પહેલા કશ્મીરાએ બ્લેક મોનોકનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું કશ્મીરાની તસવીરો શેર કરવાની સાથે કૃષ્ણાએ લખ્યું હતું કે: “જ્યારે તમને ઘરે જ બિરિયાની ખાવાની મળી જાય તો તમે બહાર જઈને દાલ મખની શું કામ ખાવ? મને તારા ઉપર ગર્વ છે કૈશ (કશ્મીરા) કે તું ફરીથી તારા હોટ અંદાજની અંદર પરત ફરી છું.”

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30) on

કૃષ્ણા અભિષેક કપિલ શર્મા શોની અંદર પોતાના કોમેડીનો જલવો બતાવે છે. ત્યારે લોકડાઉન બાદ ફરીથી શરૂ થયેલા “ધ કપિલ શર્મા શો”ની અંદર શોના જ કલાકારો અને તેમના પરિવારને બોલાવવામાં આવ્યા હતા. જેમાં કશ્મીરા પણ આવી પહોંચી હતી.