મનોરંજન

આ ગુજરાતી અભિનેત્રી પાસે 22 કિલોથી વધારે સામાન હતો …તો એરપોર્ટ પર આવી રીતે બચાવ્યા 40 હજાર

ખતરો કે ખિલાડીની 10મી સીઝનનું શૂટિંગ જલ્દી જ બુલ્ગારિયામાં શરૂ થવાનું છે

. શો ના બધા જ કન્ટેસ્ટન્ટ તેનો સામાન લઈને બુલ્ગારિયા જવા રવાના થઇ ચુક્યા છે. પરંતુ તેમાંથી એક કન્ટેસ્ટન્ટની શરૂઆતની સફરમાં જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી અને ક્યામતની રાત સીરિયલમાં નજરે આવેલી એક્ટ્રેસ્ કરિશ્મા તન્ના જલ્દી જ રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

Como Estas 🧚‍♀️💛 #behindthescenes #shootlife #ktians

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

શો ના બધા કન્ટેસ્ટન્ટ બુલ્ગારિયા જવા રવાના થયા છે. આ દરમિયાન એરપોર્ટ કરિશ્મા સાથે એવું થયું કે તેને 44 હજાર માંગવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

When things change inside you , things change around you🧚‍♀️ Follow me on @helo_indiaofficial

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

બુલ્ગારિયા જવા માર્તે બધા કન્ટેસ્ટનટ જવા માટે ટિયર હતા. પરંતુ કરિશ્મા તન્નાને એરપોર્ટ સ્ટાફે પહેલાથી જ રોકી હતી. કરિશ્માના બેગમાં નિર્ધારિત 22 કિલોથી વધારે સામના હતો.

 

View this post on Instagram

 

Nonchalant 💬

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે, કરિશ્માનને આ સામના લઇ જવા માટે એરપોર્ટમાં 44 હજાર રૂપિયા આપવાની ડિમાન્ડ કરી હતી. પરંતુ કરિશ્માએ તેના મગજમાં લીધા વગર પૈસા આપ્યા વગર સામાન લઈને જતી રહી હતી. આ મુદ્દે કરિશ્માએ તેના સાથીઓ પાસે મદદ માંગી હતી.

22 કિલોથી વધારે જેટલો સમાન હતો તે બીજાની  બેગમાં  મૂકી દીધો હતો. કોઈના બેગમાં કપડાં તો કોઈના બેગમાં ચંપલ રાખ્યા હતા.

હાલ તો કરિશ્મા બુલ્ગારિયામાં  આનંદ માણી રહી છે. જેના ફોટો પણ સોશિયલ મીડિયામાં  શેર કર્યા છે. કરિશ્મા ટીવી સિરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

Be You 🌺💥 #totd #poser #karishmatanna

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા છેલ્લે સંજુ ફિલ્મમાં રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. આ પહેલા દોસ્તી- ફ્રેન્ડ્સ ફોરએવરઅને ગ્રેન્ડ મસ્તી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Sunshine love !! 🌞 💕 @helo_indiaofficial

A post shared by Karishma Tanna (@karishmaktanna) on


ટેલિવિઝનમાં ખતરોથી ભરેલો શો ખતરો કે ખિલાડી -10 દર વર્ષની જેમ આ વર્ષે પણ રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. જાણકારી મુજબ આ સો ઓન એર બિગબોસ 13 પછી થશે. આ રિયાલિટી શોમાં આ વખતે અદા ખાન, કરિશ્માએ તન્ના, શિવિન નારંગ, કરણ પટેલ, બલરાજ સયાલ, રાણી ચેટર્જી, ધર્મેશ  યેલાંદે અને અમૃતા ખાનવિલકર એન તેજસ્વી પ્રકાશે  આ શો નો હિસ્સો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks