ફિલ્મી દુનિયા

કરીના કપૂરે સુશાંત માટે કહી હતી આ નાની વાત, અંદરથી હલી ગયો હતો એક્ટર…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું રાજ હજુ સુધી ખુલ્યું નથી પરંતુ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારની સ્ટોરી શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વાત માનવી પડે કે, સુશાંત સિંહ રાજપૂતનું ફિલ્મી બેકગ્રાઉન્ડના હોવાને કારણે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ના હતો કારણકે તે એક સારો એક્ટર હતો.

 

View this post on Instagram

 

A post shared by U T K A R S H Sawant Dessai (@uttu_1103) on

ઘણા લોકો સુશાંતના મોત પાછળ નેપોટિઝ્મને જવાબદાર ગણે છે. ઓ બીજી તરફ બિહારમાં ઘણા બૉલીવુડ સ્ટાર્સના પૂતળા સળગાવી રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂરનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ પરથી શકાય કે, સુશાંતને ઇન્ડસ્ટ્રીઝે ક્યારે પણ અપનાવ્યો ના હતો.
અમૃતા અરોરા આ શોને હોસ્ટ કરી રહી હતી. તેણે કરીનાને પૂછ્યું કે સારા અલી ખાન માટે તેની પાસે કઈ ટીપ છે? આ અંગે બોલતા કરીનાએ કહ્યું હતું કે તેણે તેના પહેલા હીરોની ડેટ ન કરવી જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ હતી, જેમાં તે સુશાંત સિંહ રાજપૂતની સામે નજર આવી હતી.

આ જવાબ આપતી વખતે કરીનાએ ખૂબ જ અલગ ચહેરો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક ચાહકો કહી રહ્યા છે કે આ વીડિયોથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંતને ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ટ્રીટ કરવામાં આવતો હતો. ફેન્સના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂત બહારના હોવાને કારણે ઇન્ડસ્ટ્રીમાં ક્યારે પણ અપનાવાયો ન હતો.

 

View this post on Instagram

 

Still I’m not able to digest that you are no more…😓😞 whenever I think about you it feels like a personal loss! This picture speaks thousand words… Rightly said The Untold Story of a person : ▪️🔅Who Ranked 7th in AIEEE. ▪️🔅Secured admissions in Mechanical Engineering at DCE. ▪️🔅National Olympiad winner in Physics. ▪️🔅Cracked 11 Engineering Entrances. ▪️🔅Brilliant and Talented Self made Actor You have been a brilliant person in academics & I am still in the midway of my academic career & need to cover distance. At times it’s difficult to manage both academics & extracurricular profession but you will remain as the motivational force, source of inspiration till time infinite 🔭 ⭐ Will miss you on screen & I don’t have a telescope to spot you all the way into the galaxy 🌌 Hard to believe😭😭😭💔💔💔 Sushant singh rajput must have been facing an immense amount of mental stress we cant even imagine what he must be going through!! We see the luxurious life of a celeb from outside But only they know what battles they are fighting inside. To anyone who has been going through any kind of mental trauma Please share and talk with your close ones about what’s bothering you ! Let them know what you are going through I pray that anyone who is going through such mental trauma heals as soon as possible! Please value your precious Life for ir family, the loving people around you Gone too Soon…Truly shocked R.I.P Sushant Singh Rajput May your spirit shine brighter and may you find immense Happiness which you couldn’t find in this birth… #ripsushant #ripsushantsinghrajput 💔😥 #evolving_perceptionsss #follow @evolving_perceptionsss #likeforlikes #followforfollowback #likesforfollow #thoughts #depressionawareness #strength #life #death #success #motivation #inspiration

A post shared by Evolving_Perceptions (@evolving_perceptionsss) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં કામ કરી રહી છે. આ ફિલ્મ હોલીવુડની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આમિર ખાન આ ફિલ્મ માટે ભારે પરસેવો વહાવી રહ્યો છે અને આ ફિલ્મમાં તે ઘણા લુકમાં જોવા મળશે. આ સિવાય કરિનાની કરણ જોહરની એક ફિલ્મ પણ છે. આ મલ્ટીસ્ટારર પ્રોજેક્ટનું નામ તખ્ત છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં વિકી કૌશલ, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રણવીર સિંહ અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.