મનોરંજન હેલ્થ

OMG! ના હોય, જુઓ હોટ ફિગર મેઈનટેન કરવા કેવા કેવા યોગા કરે છે કરીના કપૂર જુવો 6 તસવીરો

બોલીવુડની સૌથી હોટ અને ફિટનેસ માનવામાં આવતી અભિનેત્રી કરીના કપૂર મોટાભાગે ચર્ચાનો વિષય બની રહે છે.તે પોતાના ફિગરને ખુબ જ સારી રીતે મેન્ટેન રાખે છે.કરીના કપૂર ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાના આકર્ષક દેખાવ અને ફિટનેસને લઈને પણ જાણવામાં આવે છે.એક દીકરાની માં બન્યા છતાં પણ કરીનાએ પોતાના શરીરને એટલું મેન્ટેન રાખ્યું છે કે તેની સામે 25 વર્ષની યુવતી પણ જાંખી પડે છે.

Image Source

એવામાં હાલમાંજ કરીના કપૂરે યોગા કરી રહેલી પોતાની તસ્વીરોને શેયર કરી છે જેને જોઈને તમારા પણ હોંશ ઉડી જાશે. કરીનાએ તસ્વીરોમાં અલગ અલગ પોઝમાં યોગા પ્રેક્ટિસ કરી છે.કરીનાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે.

 

View this post on Instagram

 

#yogaitsamust🌺️❣️❣️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના જિમમાં ખુબ મહેનત કરે છે. તે રોજ પિલાટે,કાર્ડીઓની સાથે સાથે યોગા પણ કરે છે. કરીનાએ યોગા પ્રેક્ટિસ કરી રહેલી તસ્વીરોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.કરીના મોટાભાગે પોતાની જીમની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તસ્વીરોમાં કરીના ખુબ કઠિન યોગા કરતી દેખાઈ રહી છે, જેને જોઈને લાગી રહ્યું છે કે તે પરફેક્ટ બોડી માટે ખુબ કઠિન યોગા કરે છે.સૈફ અલી ખાન પણ પોતાના ફિટનેસને લઈને ખુબ સજાગ રહે છે.કરીના અને સૈફે જણાવ્યું હતું કે બંને કોઈ અલગ પ્રકારનું ભોજન નથી ખાતા.તેઓ ઘરે જ બનાવેલા દાળ-ભાત,દહીં-ભાત,પાપડ વગેરે ખાય છે.

Image Source

અમુક સમય પહેલા જ કરિના પતિ સૈફની સાથે ઇટલી વેકેશન પર ગઈ હતી અને પોતાની મેકઅપ વગરની તસ્વીર શેર કરી હતી. મેકઅપ વગર પણ કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

#holidayvibes 💋💋

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો કરીના કપૂર જલ્દી જ અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ગુડ ન્યુઝ માં નજરમાં આવવાની છે.ફિલ્મમાં કિરાયા અડવાણી અને દિલજિત દોસાંઝ પણ નજરમાં આવવાના છે. આ સિવાય કરીના અંગ્રેજી મીડીયમ ફિલ્મમાં પણ આવી શકે તેમ છે.ફિલ્મમાં ઇરફાન ખાન પણ એક ખાસ ભૂમિકામાં હશે. આ સિવાય કરીના કપૂર રિયાલિટી ડાંસ શો માં પણ જજના સ્વરૂપે નજરમાં આવવાની છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks