મનોરંજન

કરીના કપૂર પ્રેગ્નેન્સીમાં પોતાના લૂકનું રાખે છે ખાસ ધ્યાન, સફેદ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી

ફેશનની શોખીન કરીના સફેદ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી, જુઓ

બોલિવૂડની હોટ અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ફેશન આઇકોન છે. દરેક વખતે સ્ટાઈલિશ કેવી રીત રહેવું એ કોઈ બેબો પાસેથી શીખે. પછી ભલે લગ્નની સીઝન હોય કે બોલિવૂડની કોઈ પાર્ટી હોય કે પછી કરિનાની પ્રેગ્નેન્સી જ કેમ ન હોય.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કોઈ પણ ડ્રેસ પહેરી લે તે તેને સુંદર બનાવી દે છે. કરીના કપૂર હાલમાં પોતાની પ્રેગ્નેન્સી ઇન્જોય કરી રેહી છે. પ્રેગ્નેન્સીની સાથે સાથે તે પોતાના ચાહકોનું પણ પૂરું ધ્યાન રાખે છે. પ્રેગ્નેન્સીમાં તે પોતાના લુકને લઈને ઘણીવાર ચર્ચામાં રેહી ચુકી છે. પાછલા થોડા દિવસથી કરીના સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Mompreneur Circle (@mompreneurcircle) on

કરીના પ્રેગ્નેન્સીમાં પણ પોતાના લિકનું ખાસ ધ્યાન રાખે છે.  પ્રેગ્નેન્સીનો ગ્લો તમને કરિનામાં મોઢા પર જોઈ શકો છે. તે આઉટફિટ પણ એવા પહેરે છે કમ્ફર્ટેબલ હોય અને સ્ટાઈલિશ પણ હોય.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

મંગળવારે કરીનેના પોતાના ઘરની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેને સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગે છે. આ ડ્રેસની સાથે કરીનાએ સફેદ માસ્ક અને કાળા રંગના સનગ્લાસિસ પહેરેલા છે.

Image Source

આ દરમિયાન તેને મીડિયા સામે જોઈને હેલો પણ કહ્યું હતું. સોશ્યિલ મીડિયા પર કરીનાનો આ લુક ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ચાહકોને તમને આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

જણાવી દઈએ કે કરીનાએ હાલમાં જ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પુરી કરી છે. આ ફિલ્મમાં કરિનાની સાથે આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2020ના ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 2021ના ક્રિસમસ પર રિલીઝ થશે. આ ફિલ્મ હોલિવૂડના સુપરસ્ટાર ટોમ હૈન્ક્સની ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે. જણાવી દઈએ કે કરીનાએ પ્રેગ્નેન્સી દરમિયાન આ ફિલ્મની શૂટિંગ કરી છે તો એવામાં લોકોના મનમાં સવાલ આવે છે કે આ ફિલ્મમાં તેનું બેબી બમ્પ કેવી રીતે છુપાવશે. પરંતુ મેકર્સે તેનું સમાધાન શોધી લીધું છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીનું બેબી બમ્પ છુપાવવા માટે VFXનો ઉપયોગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on