25 કરોડના બંગલાથી લકઝરી કાર સુધી, જાણો કેટલી મોંઘી જિંદગી જીવે છે કપિલ શર્મા

ભારતના સૌથી મશહૂર કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા તેના કોમિક ટાઇમિંગને લઈને ઓળખવામાં આવે છે. કપિલ શર્માએ તેનો કોમેડી શો ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’થી બધા લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

અમૃતસરના એક નાના ઘરમાં રહેતો કપિલ શર્મા આજે એક એવી જિંદગી જીવે છે જેના માટે લાખો લોકો તરસે છે. કોમેડી કિંગના નામથી જાનૈયા મશહૂર કપિલ પાસે આજે ઘણી ગાડીઓ અને કરોડોના બંગલાના માલિક છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

આજે અમે તમને જણાવીશું કે, કપિલ શર્મા કેટલી મોંઘી ગાડીઓનો શોખ રાખે છે અને કેટલી મોંઘી જિંદગી જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

કપિલ શર્મા આજે જે મુકામ પર છે તેનીતનતોડ મહેનતના કારણે છે. નાનપણમાં ઘણી ગરીબી જોયા બાદ આજે કપિલ શર્મા કરોડોના માલિક છે. કપિલ શર્માની આ સમયે કરિયર ટોપ પર છે. કપિલ શર્માનો શો ટીઆરપીના મામલે આગળ છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

હાલમાં જ આ શોની બીજી સીઝને 100 એપિસોડ પુરા કર્યા છે. તેની આટલી પ્રસિદ્ધિને કારણે નિર્દેશક કરણ જોહરે  તેના જાણીતા શો ‘કોફી વિથ કરણ’ માં પણ બોલાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જો કપિલ શર્માની બીજી સીઝનની વાત કરવામાં આવે તો તે આ મામલે કોઈ બૉલીવુડ સ્ટારથી પાછળ નથી કપિલ શર્મા પાસે આ પાંચ મોંઘી વસ્તુ છે.

  • મર્સીડીઝ બેન્ઝ એ ક્લાસ-1.19 કરોડ
  • પંજાબમાં બંગલો-25 કરોડ
  • ડીએચ એલ એન્કલેવમાં ફ્લેટ -15 કરોડ
  • વેનિટી વેન- 5 કરોડ
  • વોલ્વો એક્સસી 90-1.3 કરોડ

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`