મનોરંજન

કાજોલે 16 વર્ષ બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો, ન્યાસાના જન્મ પહેલા 2 વાર થયું હતું મિસકેરેજ અને

એક્ટ્રેસ કાજોલ અને અજય દેવગણ 11 વર્ષ બાદ એક સાથે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ માં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Ajay❤Kajol (@ajaykajoldevgn) on

કાજલ અને અજય આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ પ્રમોશન દરમિયાન એક દુખનાયક કિસ્સો શેર કર્યો હતો. કાજોલે એક પોસ્ટ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

કાજોલે આ શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ દરમિયાન તેનું મિસકેરેજ થઇ ગયું હતું. ઇન્સ્ટાગ્રામના જાણીતા પેજમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે, હું અને અજય આજથી 25 વર્ષ પહેલા હલચલના સેટ પર મળ્યા હતા. હું શૂટ માટે તૈયાર હતી મેં પૂછ્યું કે મારો હીરો કોણ છે ? ત્યારે ઈશારો અજય તરફ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

અજય એક કોર્નર પર બેઠો હતો. અજયને મળ્યાના 10 મિનિટ પહેલા તેની બુરાઈ કરી હતી, આ બાદ અમે સેટ પર વાત કરવાનું શરૂઆત કરી હતી. આ બાદ અમે સારા મિત્રો બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

જયારે અમે મિત્રો બન્યા ત્યારે અમે બંને તે સમયે કોઈ બીજાને જ ડેટ કરતા હતા. મેં તે સમયે અજયને મારા બોયફ્રેન્ડની અજયને ફરિયાદ કરી હતી. આ બાદ જલ્દી જ મારું અને મારા બોયફ્રેન્ડનું બ્રેકઅપ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

અમે બંનેમાંથી કોઈએ એક બીજાને પ્રપોઝ કર્યું ના હતું. પરંતુ અમે સમજતા હતા કે અમે એકબીજાની સાથે છે. 4 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ અમે લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

અમારા આ ફેંસલામાં અજયનો પરિવાર ખુશ હતો, પરંતુ મારા પિતાએ મારી સાથે 4 દિવસ સુધી વાત કરી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

મારા પિતા ઇચ્છતા હતા કે, હું કરિયર પર ફોક્સ કરું પરંતુ મેં લગ્ન કરવાનો ફેંસલો કરી લીધો હતો. અમે લોકોએ મીડિયાને લગ્નનું સ્થળ ખોટું બતાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

હું અને અજય ઇચ્છતા હતા કે, આ દિવસ ફક્ત અમારો જ હોય તેથી અમે ઘરે જ લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. હું એક લાંબુ હનીમૂન ઇચ્છતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

અમે હનીમૂન માટે સિડની અને લોસએન્જલસ ગયા હતા. હનીમૂન દરમિયાન અજય બીમાર પડી ગયો હતો. અજય બીમાર પડતા તેને મને કીધું કે ઘરે જઈએ. અજયના બીમાર થવાને કારણે અમારો ઇજિપ્ત જવાનો પ્લાન પણ કેન્સલ કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

થોડા સમય બાદ અમે બાળકનો પ્લાન કર્યો હતો. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સમયે પ્રેગ્નેન્ટ હતી, પરંતુ તે સમયે મારું મિસ કેરેજ થઇ ગયું હતું. આ ફિલ્મ તે સમયે સારી એવી કમાણી કરી રહી હતી પરંતુ હું હોસ્પિટલમાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol devgan (@kajol_mam) on

આ બાદ મારુ વધુ એક વાર મિસકેરેજ થઇ ગયું હતું. હું તે સમયે ઘણી દુઃખી થઇ ગઈ હતી. બાદમાં મેં ન્યાસા અને યુગને જન્મ આપ્યો હતો. અમે બંને બહુ રોમેન્ટિક  હતા. પરંતુ એકબીજાનો ખ્યાલ રાખતા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.