મનોરંજન

કાજલ અગ્રવાલે લગ્ન પહેલા મિત્રો સાથે કરી બેચલર્સ પાર્ટી, મસ્તી કરતી તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

બૉલીવુડ અને દક્ષિણ ભારતીય એક્ટ્રેસ કાજલ અગ્રવાલ એક એન્ટરપ્રેન્યોર ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા બહેન નિશા અગ્રવાલ સાથે મળીને મિત્રો સાથે બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on

આ બેચલર પાર્ટીમાં કાજલના લુકની વાત કરવામાં આવે તો તે કાળા કલરના શોર્ટ ડ્રેસ અને પ્લેબોયની હેરબેન્ડમાં જોવા મળી હતી. નિશા અગ્રવાલએ તેના ઇન્સ્ટાગ્રામ પર બેચલર પાર્ટીની તસ્વીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on

કાજલે સૈશ પહેરી રાખ્યું હતું જેમાં લખ્યું હતું કે, ‘બ્રાઈડ ટુ બી’ જયારે નિશાના સૈશ પર બ્રાઈડ ટ્રાઈબ’ લખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સિવાય, નિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેર કરી હતી. જેમાં એક ફુગ્ગો લઈને જોઈ શકાય છે. જેના પર લખ્યું હતું કે, ‘કાજલની બેચલર પાર્ટી’

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on

આ પહેલા કાજલે ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું. આ બાદ તેની બહેન નિશાએ પાર્ટીની તસ્વીર શેર કરી હતી. કાજલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ સાથે જ તેને લખ્યું હતું કે, તે 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં લગ્ન કરી રહી છે. કોરોનાને લઈને વેડિંગ સેરેમનીમાં ફક્ત પરિવારના લોકો જ શામેલ થશે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ગૌતમ કિચલુ એક એંટપ્રેરયર અને ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તે ડીસ્સન લિવિંગ દિલજાઈન શોપના ફાઉન્ડર પણ છે. હાઉસ ડિઝાઇન સિવાય ગૌતમ કિચલુની કંપની ફર્નિચર, ડેકોર આઇટમ્સ, પેઈન્ટિંગ્સ અને અન્ય હાઉસ હોલ્ડનો સામાન વેચે છે. ગૌતમ અને કાજલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ બંનેની તસ્વીર ક્યારે પણ સામે નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.