મનોરંજન

કબીર સિંહની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સેલેબ્સનો મેળાવડો, શાહિદ પત્ની, ભાઈ અને પિતા સાથે પહોંચ્યો

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’નો ઇન્તજાર ખતમ થાય ગયો છે. આજે દેશભરના સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મને સોશિયલ મીડીયમ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. આ ફિલ્મનું નિર્દર્શન સંદીપ વાગાએ કર્યું છે. ફિલ્મમાં શાહિદ કપૂરના રોલને લોકોએ વખાણ્યો હતો. આ ફિલ્મમાં કિયારા અડવાણી શાહિદની પ્રેમિકાના રોલમાં છે. જયારે ઓરીજીનલ મુવી અર્જુન રેડ્ડિમાં કિયારા અડવાણીનો રોલ શાલિની પાંડેએ નિભાવ્યો હતો. આ ફિલ્મને શાહિદ કપૂરની કરિયરની બેસ્ટ ફિલ્મ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ફિલ્મની ગુરુવારે રાતે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં શાહિદ પિતા, ભાઈ અને પત્નીની સાથે સાથે બોલીવુડના ઘણા સિતારા પહોંચ્યા હતા.

આ સ્ક્રિનિંગમાં બોની કપૂરની તેની પુત્રી જ્હાન્વી કપૂર સાથે પહોંચ્યા હતા.

કરણ જોહર પર પહોંચ્યો હતો.

નોરા ફતેહી વ્હાઇટ સ્ટનિંગ ડ્રેસમાં પહોંચી હતી.

શાહિદ કપૂરની સાથે તેની પત્ની મીરા રાજપૂત પણ પહોંચી હતી.

 

View this post on Instagram

 

#shahidkapoor #mirakapoor Today Movie #Kabirsingh #janhvikapoor #ishankhattar #varundhavn . .. ————————- . 🌟@sidharth_niranjan✔ 🌟@sidharth_niranjan ✔. _________________________________________________ . 🌟 BOLLYWOOD UPDATE 🌟 .____________________________________________________________________________________________________ . .#instagood #beautiful #punjabisong #saregamapa #khatoronkekhiladi #salmankhan #thevoice #star #celebrity #bollywood #bollywoodsong #indiandance #indiansinger #dance #singer #ltpstar #song #sidhartniranjan #saraalikhan #dance #saregamapalilchamps #indiansinger #indiandance #bollywoodnews #risingstar #superdancer #dancedeewane __________________________

A post shared by Sidharth Patel (@sidharth_niranjan) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks