દિગ્ગ્જ કોમેડિયન અને બોલીવુડના અભિનેતા જોની લીવરની પુત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં થોડા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. જણાવી દઈએ કે જૈમી પણ સ્ટેન્ડ અપ કોમેડિયન છે.
જૈમી લીવરે તેના ઇન્સ્ટાગ્રામ પર ફેશન સંબંધી ફોટો શેર કરીને ફેશન દીવાના રૂપમાં નજરે આવી છે.
તો અન્ય ફોટોમાં નેક કપડાં પહેરી શાનદાર લુકમાં ગરમીના સંદેશો આપતી નજરે આવી છે. આ ફોટામાં કેપશન લખ્યું હતું કે,” ભૈયા થોડી ચટની દેના’.
તો અન્ય ફોટોમાં જૈમી 2 પીસ ડ્રેસમાં નજરે આવી છે. તો ગોઆના બીચ પર સ્ટ્રીપલેસ ગાઉનમાં નજરે આવે છે. આ ફોટોમાં કેપશન લખ્યું હતું કે,” સાત-સમુંદર પાર મેં તેર પીછે-પીછે આ ગઈ ”
View this post on Instagram
Saath samandar paar mein tere peeche peeche agayi… 😁 Haha ‘Sikkunda maga!’
જૈમીએ તેની પ્રોફાઈલ્મા સાડી પહેરીને એક નવો ટ્વીસ્ટ આપ્યો છે. આ ફોટોમાં તેની સાડીની સાથે ટી-શર્ટ બ્લાઉઝમાં નજરે આવે છે.
જણાવી દઈએ કે જૈમી કિસ કિસકો પ્યાર કરું, કોમેડી સર્કસકે મહાબલી તેના સિવાય તેણીએ ઘણા લાઈક શો હોસ્ટ કર્યા હતા.જૈમીએ એક ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે,’મારો જન્મ મુંબઈમાં થયો હતો. પરંતુ કોમેડિયનના રૂપમાં મારો જન્મ લંડનમાં થયો છે. મારા પિતા જયારે બ્રિટનમાં હતા ત્યારે મને કોમેડીયનના રૂપમાં મૌકો મળ્યો હતો. ત્યારે એ સમયે હું માર્કેટિંગમાં જોબ કરતી હતી. ત્યારબાદ મને ખબર પડી કે મારે કોમેડિયન બનવું છે.ત્યારબાદ મારી આ યાત્રા શરૂ થઇ હતી.
જૈનિના પિતા જોની લીવર બોલીવુડમાં “રાજા હિન્દુસ્તાની”, “હાઉસફૂલ 2”, “ગોલમાલ અગેન” અને “દીવાના મસ્તાના” માટે જાણીતા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks