જ્યોતિષ શાસ્ત્ર

જો તમારી હથેળીમાં આ 5 નિશાન હોય તો તમે કરોડપતિ બની શકશો…

આપણી હથેળીમાં ઘણી બધી રેખાઓ હોય છે. જે રેખાઓ હથેળીમાં શુભ યોગ આપે છે. જે લોકોની હથેળીમાં આ શુભ યોગ બને છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમ જ તેમના જીવનમાં ત્યારે પણ ધન-ધાન્યની ખોટ આવતી નથી. તેમજ દરેક કામ આસાનીથી થઈ જાય છે.

1) હથેળીમાં ત્રિભુજ (ત્રિકોણ) બનવો –

જો તમારી હથેળીમાં જીવન રેખા અથવા તો ભાગ્યરેખા કોઈ રેખામાંથી નીકળીને મસ્તીક રેખાને કટ કરીને બુધ પર્વતને મળે. તેમજ બુધ પર્વતની આગળ જઈને હથેળી આગળ એક ત્રિકોણનું ચિન્હ બને તો તે શુભ માનવામાં આવે છે. હથેળીમાં ત્રિકોણનો ચિન્હો ભાગ્યશાળી માનવામાં આવે છે જે લોકોને હથેળીમાં આ યોગ બને છે તે લોકો લકી હોય છે તેમ જ તે લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે હસ્તરેખા જ્યોતિષ અનુસાર આ લોકો પાસે વધારે પૈસા હોય છે. તે લોકો બિઝનેસમાં ખૂબ જ આગળ વધે છે. જેટલો ત્રિકોણનું ચિહ્ન મોટો તેટલો જ વધારે શુભકાર્ય થાય છે.

Image Source

2) હથેળીમાં સૂર્ય રેખા હોય તો –

લોકોની હથેળીમાં સૂર્ય પર્વત થી સૂર્ય રેખા તે લોકો ના યોગ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ લોકોનો સૂર્ય ખૂબ જ બળવાન હોય છે. સૂર્યના પ્રભાવથી વ્યક્તિને જીવનમાં ખૂબ જ સારા તેમજ શુભ પરિણામ મળે છે તેમજ જે લોકોની હથેળીમાં સૂર્ય રેખા આવેલી હોય તે લોકો પોતાના લાઇફમાં સમાન વધુ મેળવે છે. લાઇફમાં ઉચ્ચપદ આસાનીથી પ્રાપ્ત કરે છે. પરંતુ તે લોકોની સ્ટાર્ટિંગ લાઇફમાં થોડી મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. જે લોકોનો હથેળીમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય તે લોકો જિમ્મેદાર વ્યક્તિ સાબિત થાય છે.

3) ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો –

જો હથેળીમાં ભાગ્ય રેખા સીધી અને સ્પષ્ટ હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે હસ્તરેખા જ્યોતિષ અનુસાર જે લોકોની હથેળીમાં ભાગ્યરેખા સીધી હોય જ તે લોકોને નાનપણથી જ ભાગ્યને પૂરો પૂરો સાથ પ્રાપ્ત થતો હોય છે. તેમજ તે લોકોની પાસે પૈસા કમાવવાના ઘણા બધા સાધન હોય છે તે લોકોની થોડી મહેનતમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. વ્યવસાય ક્ષેત્રે તે લોકોને વ્યવસાયિક લાભ પ્રાપ્ત થાય છે.

Image Source

4) ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધી રેખા હોવી –

જે લોકોની હથેળીમાં ચંદ્ર પર્વતથી કોઈ રેખા મસ્તિસ્ક રેખાને કટ કરીને શનિ પર્વત સુધી સીધી આવેલી હોય તે વ્યક્તિ ધનવાન બનવાની સંભાવના ઘણી વધી જાય છે કારણ કે શનિને ધનનો ભંડાર તરીકે કહેવામાં આવે છે. હથેળીમાં આ યોગ ઘણો શુભ માનવામાં આવે છે જે લોકોની હથેળીમાં આ યોગ બનતો હોય તે લોકો બિઝનેસમાં ખૂબ જ તરફથી કરે છે તેમજ આ લોકો અન્યના ઉપેક્ષામાં જલ્દી આગળ વધી જાય છે અને તે લોકોની લાઇફમાં ઘણા બધા નો સપોર્ટ પણ પ્રાપ્ત થાય છે.

5) શુક્ર પર્વતથી ભાગ્યરેખા શનિ પર્વત સુધી જાય તો –

જો હથેળીમાં શુક્ર પર્વતથી ભાગ્ય રેખા શનિ પર્વત સુધી જાય આવી અવસ્થામાં વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરે છે પોતાના દમ પર જ આગળ વધે છે અને ખૂબ જ અમીર બને છે તેમજ બહારના લોકોનો પણ સારો સહયોગ મળે છે. હસ્ત રેખા જ્યોતિષ અનુસાર જે લોકોના હથેળીમાં આ યોગ બને છે તે લોકો લગ્ન પછી વધારે ભાગ્યશાળી બને છે ભવ્ય અને મહેનતની સાથે તે લોકો અબજોપતિના લિસ્ટમાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks