મનોરંજન

19 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ‘કરિશ્મા કે કરિશ્મા’ની આ લોકપ્રિય બાળ કલાકાર, 10 તસ્વીરો જોઈને દંગ રહી જશો

નાનપણમાં હતી ખુબ જ ક્યૂટ, અત્યારનું ફિગર જોઈને હોંશ ખોઈ બેઠશો- જુઓ PHOTOS

વર્ષ 2000 માં ટેલિકાસ્ટ થયેલી સિરિયલ સોનપરી તો તમને યાદ જ હશે. શો માં સોનપરીથી લઈને ફ્રૂટી સુધીના દરેક કિરદારોને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.ખાસ કરીને શો ના સૌથી નાના કિરદાર પ્રિન્સીને, જેનો રોલ શો માં ચાર વર્ષની ચાઈલ્ડ એક્ટ્રેસ ઝનક શુક્લાએ નિભાવ્યો હતો.24 જાન્યુઆરી 1996 ના રોજ જન્મેલી ઝનક 21 વર્ષની સુંદર છોકરી બની ગઈ છે.

મુવી કલ હો ના હોમાં પ્રીતિ જિંટાની નાની બહેન જિયા યાદ છે તમને? આ રોલ પોતાની માસૂમિયતના કારણે લોકોના દિલને ટચ કરી દીધુ હતુ. પણ શું તમે જાણો છો કે જિયા અથવા કરિશ્માનો રોલ નિભાવનાર આ નાની બાળકી ઝનક શુક્લા હવે મોટી થઈ ગઈ છે અને મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે.

બીજા સ્ટાર કિડ્સની જેમ તેને ફિલ્મો કે ટીવી શોમાં કમબેક કરવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. હાલ તે ભણવામાં ધ્યાન આપી રહી છે. ઝનકનું કહેવું છે કે, તે એક્ટિંગની દુનિયામાં ફરીથી જવા નથી માંગતી. હકીકતમાં તે એક સોશિયલ એક્ટિવિસ્ટ બનવા માંગે છે. એટલું જ નહિ, તે પરિવારના દરેક કામમાં મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે ઝનક દિલ્હીની રહેવાસી છે અને તેની માતા સુપ્રિયા શુક્લા ફેમસ એક્ટ્રેસ છે, જે ટેલિવુડમાં માતાના રોલમાં જોવા મળે છે. તેના પિતા એક ફિલ્મમેકર છે. જ્યારે ઝનક 6 વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયો હતો. એક ઈન્ટરવ્યુંમાં તેણીએ કહ્યું હતું કે, તેને SRK ઘણો પસંદ છે.

છેલ્લે તે ‘ગુમરાહ’ના એક એપિસોડમાં જોવા મળી હતી.તેની માતા સુપ્રિયા શુક્લા પણ ટેલિવીઝનની જાણીતી એક્ટ્રેસ છે અને તેના પિતા મુવી મેકર છે. ઝનક હાલમાં પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. ઝનકે કહ્યું હતું કે તે એક્ટિંગની દુનિયામાં પાછી આવવા માગતી નથી. તેનું સપનું એક સોશિયલ એક્ટિવીસ્ટ બનવાનો છે. તેના આ સપનાને પૂરો કરવામાં તેનો આખું ફેમિલી તેની સાથે છે.

 

View this post on Instagram

 

Come come Barbie..let’s go party!

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

ઝનક શુક્લા ટીવી ના હિટ શો ‘કરિશ્મા કા કરિશ્મા’ દ્વારા લોકપ્રિય બની હતી.જેમાં તેમણે એક રોબર્ટનો કિરદાર નિભાવ્યો હતો, જે લોકોને ખુબ પસંદમાં આવ્યો હતો.90 ના દશકમાં જન્મેલા બાળકો આજે પણ આ ક્યૂટ કરિશ્માને ભૂલી શક્યા નથી.

 

View this post on Instagram

 

Gufa!

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

વર્ષ 2003 માં શાહરુખની ફિલ્મ કલ હો ના હો માં પણ ઝનક નજરમાં આવી ચૂકું છે.ફિલ્મમાં ઝનક અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની નાની બહેનના કિરદારમાં હતી. આ સિવાય ઝનક ડૈડલાઈન:સિર્ફ 24 ઘંટે મૈં” માં પણ કામ કરી ચુકી છે.આ સિવાય તે ટીવી શો હાતીમ, ગુમરાહ અને ઘણી ટીવી જાહેરાતોમાં પણ નજરમાં આવી ચુકી છે.

 

View this post on Instagram

 

I Choose Cold Coffee Over Food!

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

જણાવી દઈએ કે ઝનક શુક્લા કુમકુમ ભાગ્યની અભિનેત્રી સુપ્રિયા શુકલા અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર હરિલ શુક્લાની દીકરી છે.ઝનક શુક્લા ફિલ્મો કરતા વધારે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે.ઝનક પોતાના પરિવાર સાથે મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. હાલ ઝનક ભણવામાં વધારે ધ્યાન આપી રહી છે.

 

View this post on Instagram

 

Sunday मूड!

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઝનક સમાજ સેવિકા બનવા માંગે છે. ઝનકનું સપનું છે કે તે ઉત્પીડનનો શિકાર મહિલાઓ માટે એનજીઓ ખોલે.વર્ષ 2005 માં રીલીઝ થયેલી ફિલ્મ બ્લેક માં જે રોલ આયશા કપૂરે નિભાવ્યો હતો તે પહેલા ઝનકને ઓફર થયો હતો.શૂટિંગમાં લાગનારા વધારે સમયને લીધે જ તેમણે ફિલ્મ છોડી દીધી હતી.આ ફિલ્મ માટે આયશાને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે.

 

View this post on Instagram

 

Black and Yellow Black and Yellow Black and Yellow Black and Yellow #MastersFarewell 🖤💛

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

ઝનકે બાળપણમાં ભલે ગમે તેટલા હિટ શો કર્યા હોય પણ આજે તે એક્ટિંગને હંમેશાને માટે છોડી ચુકી છે,અને હાલ તેનો ફરી એક્ટિંગ માં કમબેક કરવાનો કોઈ જ વિચાર નથી.

 

View this post on Instagram

 

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

હાલ ઝનક બીએ કરી રહી છે અને પોતાનું પૂરું ધ્યાન અભ્યાસમાં જ લગાવવા માંગે છે અને કદાચ તેને લીધે જ તેમણે હાલના સમયે એક્ટિંગ કરવાનું છોડી દીધું છે.ઝનક ભલે ટીવી સ્ક્રીનન થી દૂર હોય પણ તે મોટાભાગે પોતાની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે, અને ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે.ઝનકને પ્રકૃતિ સાથે પણ  કહું જ પ્રેમ છે અને સમય મળવા પર તે પોતાના મિત્રોની સાથે વેકેશન પર જાતિ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on

ઝનકને પોતાના કુર્તાને ડેનિમ્સ અને લેગિંગ્સની સાથે પહેરવું ખુબ જ પસંદ છે. ઝનક પોતાને કમ્ફર્ટ લાગે તેવા જ કપડા પહેરાવનું વધારે પસંદ કરે છે, માટે તેની સ્ટાઇલ ખુબ જ સીમ્પલ,કૈજ્યુઅલ અને ફ્યુઝન હોય છે.તેના સિવાય તેને કપાળ પર ચાંલ્લો કરવો અને ઓક્સીડાઈસ્ડ ટ્રાઇબલ ઈયરરિંગ્સ પહેરવાનો ખુબ જ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by Jhanak Shukla (@jhanakshukla) on