જ્યોતિષ શાસ્ત્ર

જે લોકોનું નામ C, G, E, Sથી શરૂ થાય છે તેવા લોકોનો સ્વભાવ કેવો હોય છે જાણો…

તમે જાણો છો કે દુનિયામાં પ્રત્યેક વ્યક્તિને નજર અલગ અલગ હોય છે. વ્યક્તિ પોતાના સ્વભાવથી જ દુનિયામાં ઓળખાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે રાશિ અનુસાર નામના પહેલા અક્ષર પરથી વ્યક્તિના સ્વભાવ જાણી શકીએ છીએ.

1) C નામવાળા લોકોનો સ્વભાવ –

Image Source

C નામવાળા લોકો સ્વભાવથી શાંત અને મહેનતી હોય છે. સ્ત્રી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ મહેનત કરે છે તે લોકોની સૌથી મોટી ખૂબી એ છે કે તે લોકો દરેક પરિસ્થિતિમા પોતાને ઢાળી દે છે. તેમનો આ સ્વભાવ બધાને ખૂબ જ પસંદ પડે છે. દિલના ખૂબ જ સારા હોય છે અને બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે બહુ સ્વભાવને કારણે ક્યારેય તેમને દગો મળે છે કારણકે તે લોકો ખુબજ દિલદાર હોય છે. અને બહુ જલદી કોઈના પર વિશ્વાસ કરી દે છે.

2) E નામવાળા લોકોનો સ્વભાવ –

Image Source

E નામવાળા લોકો સ્વભાવથી જિદ્દી અને વાતોળીયા હોય છે. એ લોકોને ભીડમાં પણ પોતાની અલગ છબી બતાવી પસંદ છે. તે લોકોની સૌથી મોટી ખૂબી એ છે કે કોઈપણ કાર્ય કરે તે પહેલા તેની બધી જાણકારી મેળવી દે છે અને પૂરા પ્લાનિંગ સાથે કામ કરે છે. આ લોકો પોતાના દિલમાં કોઈના વિશે ઝેર નથી રાખતા. એ લોકોના દિલમાં જે હોય છે તે સામે કહી દે છે. આ લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે અને સત્યને સાથે રહેવું તે લોકોને પસંદ છે. પ્રેમ શબ્દ પર ખૂબ જ વિશ્વાસ રાખે છે અને પોતાના પાર્ટનરને ખૂબ ખુશ રાખે છે.

3) G નામવાળા લોકોનો સ્વભાવ –

Image Source

G નામવાળા લોકો શાંતિપ્રિય અને ઉદાસ સ્વભાવવાળા હોય છે આ લોકોને ઓછું બોલવું પસંદ હોય છે. તેમના ફ્રેન્ડ લીસ્ટમાં વધારે મિત્ર હોતા નથી. પરંતુ જેટલા મિત્રો છે તેમની સાથે સબંધ ખૂબ સારો નિભાવે છે. તે પોતાના કરિયર માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે. તેના માટે ખૂબ જ મહેનત કરે છે. આ લોકોને બહુ જ જલ્દી ગુસ્સો આવતો નથી. પરંતુ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે શાંત થવા માટે ઘણો સમય લે છે.

4) S નામવાળા લોકોનો સ્વભાવ –

Image Source

S નામવાળા દિલવાળા હોય છે. તે પોતાના વાદાના પાક્કા હોય છે. એકવાર જો કોઈને વાદો આપી દે તો તે નિભાવે છે. અને સમયે પણ ઉમીદ રાખે છે. આ લોકો બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ લોકોને પોતાની વસ્તુ શેર કરવી બિલકુલ પસંદ નથી. પરંતુ જો કોઈને તે વસ્તુની ખૂબ જ જરૂર હોય તો ના પણ નથી પાડતા. આ લોકો ખૂબ જ ઈમોશનલ સ્વભાવના હોય છે. બીજાને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી. પ્રેમની બાબતમાં થોડા શર્મિલા હોય છે. પોતાના પાર્ટનરને પ્રેમનો ઇઝહાર કરવા માટે ઘણો સમય લે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks