મનોરંજન

બહેન ખુશી કપૂર અને ગર્લગેંગ સાથે પહાડો પર વેકેશન મનાવી રહી છે ધડક ગર્લ જાહન્વી કપૂર

ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી જાહન્વી કપૂર પોતાની બહેન ખુશી કપૂર સાથે હાલમાં વેકેશન મનાવી રહી છે. હાલ જાહન્વી કામથી રજા લઈને બહેન ખુશી અને પોતાની બીજી મિત્રો સાથે પહાડો પર વેકેશન માનવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

🌺🌸

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહન્વીએ  પર વેકેશનની કેટલીક તસ્વીર શેર કરી છે. એક તસ્વીરમાં તે બહેન ખુશી સાથે જોવા મળી રહી છે બીજી  પોતાની ગર્લગેન્ગ સાથે ઝાડ પર બેસેલી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં બંને બહેનો ખૂબ જ ખુશ જણાઈ રહી છે.

 

View this post on Instagram

 

👩‍👩‍👧‍👧

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહન્વી હાલ રાજકુમાર ફિલ્મ રૂહઅફઝાનું શૂટિંગ કરી રહી છે, આ સિવાય તે આઈએએફ પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક કારગિલ ગર્લનું પણ શૂટિંગ કરી રહી છે. કારગિલ ગર્લમાં પંકજ ત્રિપાઠી તેના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય હાલમાં જ કરણ જોહરે દોસ્તાના 2ની જાહેરાત કરી અને જણાવ્યું છે કે જાહન્વી આ ફિલ્મનો પણ ભાગ હશે, જેમાં કાર્તિક આર્યન પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

🕡🕟🕖🕙

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આ ઉપરાંત જાહન્વી કરણ જોહરની મળતી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં કરીના કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર સાથે જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks