મનોરંજન

અરે બાપ રે, જ્હાન્વી કપૂરે માલદીવ્સમાં જઈને પહેર્યું આવું આવું, ફેન્સ બોલ્યા શરમ કર થોડી

દિવગંત અભિનેત્રી શ્રીદેવીની મોટી લાડલી જ્હાન્વી કપૂરનું ફેન્સ Following બહુ મોટું છે. જ્હાન્વીએ ઘણી હિટ ફિલ્મો કરી છે જેના લીધે ચાહકો એને ખુબ પ્રેમ કરે છે. અને ફેન્સના દિલમાં રાજ કરે છે. જ્હાનવીએ ધડાક ફિલ્મથી કેરિયરની શરૂઆત કરેલી છે.

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જયારથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે ત્યારથી તે લાઇમલાઇટમાં રહે છે. જાહ્નવી કપૂર વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું. આ બાદ જાહ્નવી કપૂરની ફેનફોલોઇંગ પણ ઘણી વધી છે. જાન્હવીના સોશિયલ મીડિયામાં પણ તેના ફેન્સની નજર રહે છે. હાલમાં જ જાહ્નવીની એક તસ્વીરે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ જાહ્નવી એ જે તસ્વીર શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે. આ તસ્વીરને કારણે નહીં પરંતુ તેના પર આવેલી કમેન્ટ અને તેના પર જાહ્નવીના રિપ્લાઈને લઈને ચર્ચામાં રહી છે.

આખા ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એવામાં બોલીવુડના ધનવાન સેલિબ્રિટી એક પછી એક આ મહામારીની ઝપટે ચડ્યા છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે ઘણા સિતારાઓ માલદીવમાં ફરવા નીકળી પડ્યા છે. એ લિસ્ટમાં શ્રીદેવીની લાડલી જ્હાન્વી કપૂર પણ શામેલ થાય છે. તેની પોતાના ફ્રેન્ડ્સ જોડે ત્યાં ગઈ છે.

જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધડક’બાદ જાહ્નવી કપૂર મોટા પડદા પર બીજી વાર નજરે નહી આવી. જાહ્નવી ઘોસ્ટ સ્ટોરીમાં નજરે આવી હતી. આ એક મલ્ટીસ્ટારર અને મલ્ટી સ્ટોરીઝ ફિલ્મ છે. જે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે જાહ્નવી ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, રુહી અફઝા, દોસ્તાના અને તખ્તમાં નજરે આવશે.

થોડા સમય પહેલા બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં તેની ફિલ્મ “રૂહી”ને લઇને ચર્ચામાં છે. તે હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પોટ થઇ હતી. જાહ્નવી કપૂર ફિલ્મના પ્રમોશન લુકમાં નજરે પડી હતી. આ દરમિયાન તેની સાથે તેના કો-સ્ટાર વરૂણ શર્મા પણ નજરે પડ્યા હતા.