ટીવીની ફેમસ સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દું ?’ ફેમ સોબતી હાલ જ પિતા બન્યો છે. ખબરોની માનીએ તો વરુણ સોબતીના ઘરે 28 જૂનના દિવસે ક્યૂટ બેબીનો જન્મ થયો છે. જેનો પહેલો ફોટો સામે આવ્યો છે.
વરુણ સોબતી અને તેની પત્ની પશ્મીન મનચંદાએ એની પુત્રીનું નામ સિફત રાખ્યું છે.ફોટોમાં સીફ્ટ બહુજ ક્યૂટ લાગી રહી છે. તો એવક ફોટોમાં વરુણે તેની પત્નીને ગળે લગાડી છે. સિફતની પાછળ એક કાર્ડ પર લખ્યું હતું કે,’ વન મંથ ઓલ્ડ’
એક ઇન્ટરવ્યૂમાં વરુને તેના પુત્રીના નામની પાછળના અર્થ જણાવ્યો હતો. વરુણે સિફતનો મતલબ તારીફ બતાવ્યો હતો. સાથે વરુણે એ પણ બતાવ્યું હતું કે, તે તેનું બાળક સ્વસ્થ હોય અને સાથે જ મનમાં પુત્રી હોવાની પણ દુઆ કરતા હતા. વરુણેએ પણ બતાવ્યું હતું કે, માતા-પિતા તરીકે તે અને તેની પત્ની ડાયપર બદલવા માટે અને રાતે જાગવા માટે મેન્ટલી તૈયાર છે.
View this post on Instagram
the happiest and most important moments)) thanks for the vivid memories @farahgherda_photography
વરુણ સોબતી એ સ્ટાર છે. જે તેના ફેમિલીને લાઈમલાઈટથી દૂર રાખે છે. વરુણે તેના પિતા બનવાના ગુડ ન્યુઝ અંગે પણ કોઈને જાણ કરી ના હતી. ત્યાં સુધી કે તેની પત્ની પ્રેગ્નેન્ટ હતી તેની જાણકારી શાવર સેરેમિનિના ફોટો સોશિયલ મીડિયમના શેર કર્યા ત્યારે કરી હતી.
જણાવી દઈએ કે વરુણ અને પશ્મીનની પહેલી મુલાકાત શાળામાં થઇ હતી. વરુણ અને પશ્મિને 2010માં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ તે માતા-પિતા બન્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks