બ્રેકઅપ પછી ઇલિયાના ડીક્રૂઝે હોટ અંદાજમાં ઉજવ્યો જન્મદિસવ, જુઓ 10 તસ્વીરો અને વિડીયો

0

બૉલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આગળના ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ નિબોનને ડેટ કરી રહી છે. પણ અમુક સમય પહેલા જ ખબર આવી હતી કે ઇલિયાનાએ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું છે, આ ખબરથી દરેક કોઈ હેરાન રહી ગયા હતા.

બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે ઇલિયાના ડીક્રુઝ પોતાના જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી છે. 1 નવેમ્બર-1986 ના રોજ જન્મેલી ઇલિયાના 33 વર્ષની થઇ ચુકી છે. નિબોન સાથેના બ્રેકઅપ પછી ઇલિયાના એકલી જ પોતાના જીવનનો આનંદ માણી રહી છે અને પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

 

View this post on Instagram

 

Mama: don’t stay out too long in the sun you’ll get a tan! Me: 💁🏻‍♀️

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાનાએ પોતાના જન્મદીવસના પહેલા પોતાના એકાઉન્ટ પર હોટ તસ્વીરો અને વિડીયો શેર કર્યો છે, જે ખુબ વાઇલર પણ થઇ રહ્યો છે. તસ્વીરોમાં ઇલિયાનાનો હોટ અંદાજ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં ઇલિયાનાનો બિકીની પહેરીલો અવતાર ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહ્યો છે. વીડિયોને શેર કરતા ઇલિયાનાએ લખ્યું કે,”સૂરજની છેલ્લી કિરણો અને જન્મદિસવના પહેલા એકલા સમય વિતાવવો. તેની પણ ઉજવણી કરી રહી છું કે ઘણા સમય પછી મેં સ્વિમિંગ સૂટ પહેર્યું છે.”

 

View this post on Instagram

 

Ugh need a tan… and a massage… and a pizza 🍕 Not necessarily in that order 🤷🏻‍♀️ – – – 📸 @rohanshrestha 💥

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

જેના પછી ઇલિયાના પોતાના જન્મદિવસ અને હેલોવીન સમારોહમાં પણ જોવા મળી હતી, જ્યા તેણે સિલ્વર કોટ અને કાળા રંગના કપડાની સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

Throwback on a Friday 🕺🏻 📸 @colstonjulian

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

જન્મદિસવના મૌકા પર અભિનેતા વરુણ ધવને પણ તેને શુભકામના આપી હતી. વરુણે લખ્યું કે,”જન્મદિસવની ખુબ ખુબ શુભકામના ઇલિયાના, તને દુનિયાની બધી જ ખુશીઓ મળે.”

 

View this post on Instagram

 

Here’s looking at you kid

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

આ સિવાય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ઇલિયાના સાથેની તસ્વીર શેર કરીને જન્મદિસવની શુભકામના આપી હતી. મલાઈકા અરોરાએ પણ શુભકામના આપી  હતી.

 

View this post on Instagram

 

🐷 📸 @andrewkneebonephotography

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

વર્કફ્રન્ટની વાત કરીયે તો ઇલિયાના જલ્દી ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળશે. ફિલ્મમાં તેના સિવાય જ્હોન અબ્રહામ, અનિલ કપૂર, ઉર્વશી રૌતેલા, ક્રિતી ખરબંદા, અર્ષદ વારસી પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

જુઓ ઇલિયાનાનો વિડિયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here