મુંબઈમાં ગત રાતે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા (NSCI)માં IIFA-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં બધા જ સિતારાઓ જમીન પર ઉમટી પડ્યા હતા.
જેમાં કૈટરીના કૈફ, માધુરી દીક્ષિત,વિક્કી કૌશલ,રણવીર, માધુરી દીક્ષિત જેવા દિગ્ગ્જ કલાકારોએ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો. આ એવોર્ડ ફંક્શનને શોને કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાના હોસ્ટ કર્યો હતો. જણાવી દઈએ કે, IIFA એવોર્ડની આ વીસમી આવૃત્તિ હતી. IIFA દ્વારા આ ખાસ મૌકા પર નવા 5 એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સાથે જ આ સિતારાઓએ IIFA એવોર્ડમાં જબરદસ્ત પરફોર્મન્સ પણ આવ્યું હતું. પણ સૌથી વધુ તો મજા ત્યારે આવી જ્યારે બોલીવુડના કલાકારોને તેની દમદાર એક્ટિંગથી નવાજવામાં આવ્યા હતા.
#IIFA2019 Winners :
Best Actor (M) – @RanveerOfficial for #Padmaavat
Best Actor (F) – @aliaa08 for #Raazi
Best Film – #Raazi
Best Dir – #SriramRaghavan for #Andhadhun
Supp Actor (M) – @vickykaushal09 for #Sanju
Supp Actor (F) – @aditiraohydari for #Padmaavat
— Ramesh Bala (@rameshlaus) September 19, 2019
IIFA Awards 2019: Award for the Best Actor (Male) goes to Ranveer Singh for ‘Padmaavat’. (File pic) pic.twitter.com/TRg5ixAuOx
— ANI (@ANI) September 19, 2019
આ દરમિયાન રણવીરસિંહને બેસ્ટ ઍકટરનો એવોર્ડ મળ્યા હતો. તો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટે પ્રાપ્ત કર્યો હતો.
આઈફા એવોર્ડના ટ્વીટ મુજબ, રણવીર સિંહને ફિલ્મ ‘પદ્માવત’ માટે બેસ્ટ એકટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ફિલ્મ ‘રાજી’માં બહેતર પરફોર્મન્સ માટે આલિયા ભટ્ટને નવાજવામાં આવી હતી.
આ સિવાય બેસ્ટ સ્પોર્ટીંગ રોલ માટે અદિતિ રાવ હૈદરીને ‘પદ્માવત’ માટે અને વિકી કૌશલને’ સંજુ’માટે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
એક્ટર અને એક્ટ્રેસથી વધારે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ શ્રી રામ રાઘવનને મળ્યો હતો. જેને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ ડાયરેક્ટ કરી હતી.
તો સારા અલી ખાને પણ ‘કેદારનાથ’ ફિલ્મ માટે બેસ્ટ ડડેબ્યુંનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. તો ઈશાન ખટ્ટરને બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ ‘ધડક’ માટે મળ્યો હતો.
આવો નજર કરીએ કોને શેમાં મળ્યો એવોર્ડ
બેસ્ટ ફિલ્મ એવોર્ડ- મેઘના ગુલઝારની ફિલ્મ રાઝી
IIFA Awards 2019: Award for the Best Picture goes to Alia Bhatt-Vicky Kaushal starrer ‘Raazi’. pic.twitter.com/jthTQOzCjq
— ANI (@ANI) September 19, 2019
બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ- ફિલ્મ રાઝી માટે આલિયા ભટ્ટ
બેસ્ટ એક્ટર એવોર્ડ- પદ્માવત માટે રણવીર સિંહ
બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ – અંધાધૂંધ માટે શ્રીરામ રાઘવન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – પદ્માવત માટે અદિતિ રાવ હૈદરી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- સંજૂ માટે વિક્કી કૌશલ
View this post on Instagram
બેસ્ટ ડેબ્યૂટેંટ ફીમેલ – કેદારનાથ માટે સારા અલીખાન
View this post on Instagram
IIFA Awards 2019: Ishaan Khatter won the Best Debut Male Award for the film ‘Dhadak’. Sara Ali Khan won the Best Debut Female Award for the film ‘Kedarnath’. (File pics) pic.twitter.com/yrZ0tjynyP
— ANI (@ANI) September 19, 2019
બેસ્ટ સ્ટોરી એવોર્ડ- અંધાધૂંધ માટે શ્રીરામ રાઘવન, પૂજા લોઘા શ્રૂતિ, અરિજીત બિશ્વાસ, યોગેશ ચંદેકર અને હેમંત રાવ
બેસ્ટ મ્યૂઝિક એવોર્ડ- સોનૂ કે ટીટૂ કી સ્વીટી
View this post on Instagram
Bhai? Bhai! @beingsalmankhan . . #iifa20 #iifahomecoming #nexaexperience
બેસ્ટ લિરિક્સ એવોર્ડ – ધડકના અમિતાભ ભટ્ટાચાર્ય
બેલ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ – રાઝીના એ વતન સોન્ગ માટે અરિજીત સિંહને
View this post on Instagram
This lady in red has us all in awe! @madhuridixitnene . . #iifa20 #iifahomecoming #nexaexperience
આઈફા સ્પેશ્યલ એવોર્ડ્સ
છેલ્લા 20 વર્ષોમાં બેસ્ટ એકટ્રેસ એવોર્ડ દીપિકા પાદુકોણને
છેલ્લા 20 વર્ષોમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણબીર કપૂરને
ઋત્વિક રોશન અને અમીષા પટેલની ફિલ્મ કહોના પ્યાર હૈને છેલ્લા 20 વર્ષની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
રાજકુમાર હીરાનીને 20 વર્ષોમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ
પ્રીતમ કુમારને 20 વર્ષોના બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ
માસ્ટર ઓફ કોમેડીનો સ્પેશિયલ એવોર્ડ જગદીપ તરીકે જાણીતા સૈયદ ઈશ્તિયાક એહમદ જાફરીને આપવામાં આવ્યો હતો.
ચેન્નાઈ એક્સપ્રેસ’માં કરેલી ભૂમિકા બદલ દીપિકા પદુકોણને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દિગ્દર્શક રાજકુમાર હિરાનીને ‘3 ઈડિયટ્સ’ માટે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રણબીર કપૂરને ‘બરફી’માટે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
The ever-energetic @BeingSalmanKhan puts his closing element to this perfect starry night!#iifa20 #iifahomecoming #nexaexperience pic.twitter.com/I33JAcFqUi
— IIFA Awards (@IIFA) September 18, 2019
સંગીતકાર પ્રિતમને ‘ઐ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મના સંગીત માટેએવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ભારતીય સિનેમામાં અસાધારણ પ્રદાન કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ ડાન્સ ડાયરેક્ટર સરોજ ખાનને આપવામાં આવ્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks