જ્યોતિષ શાસ્ત્ર

જો ત્તમે અચાનક અમીર બનવાના હોય તો ખુબ લક્ષ્મીજી તમારા હાથમાં આપશે આ સંકેત

જો ક્યારેક ક્યારેક ક્યાંકથી પૈસા આવવાના હોય અથવા અમિર બનવાના હોય ત્યારે ખુદ લક્ષ્મીજી તમારા હાથમાં કરોડપતિ બનવાનો ઈશારો કરી  દે છે. કહેવામાં આવે છે કે, મનુષ્યોની લકીરોમાં ભવિષ્ય હોય છે.  મનુષ્યના હાથની હથેળીઓ પર ખુદ લક્ષ્મીજી આડી અવળી રેખા બનાવીને અમીર હોવાનો સંકેત આપે છે.

Image Source

હાથની રેખા એવા યોગ બનાવી દે છે કે માણસનું કિસ્મત પળભરમાં બદલાઈ જાય છે. મનુષ્ય બહુજ ટૂંકાગાળામાં જ ફર્સથી અર્શ સુધી આવી જાય છે. આસપાસ રહેવા વાળા લોકો આર્થિક પરિસ્થિતિને લઈને ઉદાહરણ આપવા લાગે છે. આજે આપણે એવી જ વાત કરીશું કે જે માણસને સાધારણ સ્થિતિમાંથી એકદમ આમિર બનાવી દે છે. આ યોગનું નામ છે ગજલક્ષ્મી યોગ

Image Source

જો તમારી એક સીધી રેખા શનિ પર્વત પરથી આવી રહી છે અને ધનની રેખા તમારી ભાગ્યની રેખાથી ઉપરથી નીકળે છે. તો તમે ઘણા ખુશ કિસ્મત છો. જાણકારોના મુજબ આ સ્થિતિમાં સીધી રેખાનું હોવું ધનના મામલે બહુજ શુભ માનવામાં આવે છે. આ લોકો તેના  પૂર્વજોના સારા કર્મોના કારણે ધનિક બની શકે છે. આ લોકો તેની મહેનતને બદલે તેના કિસ્મતથી ધનિક બને છે.

જયારે તમારી હથેળીમાં ભાગ્ય રેખા અને હ્રદય રેખાની મદદથી ત્રિકોણ બને છે  તો તે ધનલાભ તરફ ઈશારો કરે છે. આ નિશાનન અર્થ છે કે તમે જુદા-જુદા સ્ત્રોત દ્વારા ધનિક બની શકો છો.

Image Source

જો અંગુઠા પાસે એવી રેખા છે જે તર્જની આંગળી તરફથી આવતી હોય. તેનો મતલબ છે કે, તે વ્યક્તિ સમજદાર છે અને બુદ્ધિમાન છે.  આ વ્યક્તિ તેના નેતૃત્વના ગુણથી ઘણા પૈસાએકઠા કરી શકે છે.

જો તમારી  હથેળીમાં એવી રેખા  હોય જે અંગુઠા પાસેથી શરૂ થઈને છેલ્લી આંગળી સુધી જતી હોય તો તમારા પરિવાર પૈસા લેવામાં કામયાબ થશે. અને જમીનથી પણ લાભ થઇ શકે છે.

જો તમારી ભાગ્ય રેખામાંથી ફોર્ક જેવી રેખા નીકળી શનિ પર્વત સુધી પહોંચે છે. તો આર્થિક મામલા બાબતે સંભાવના સારી રહે છે.

Image Source

જો તમારી રેખા અંગુઠાના નીચેના હિસ્સામાંથી નીકળી સની પર્વત સુધી જતી હોય તો તે તમારા ખુદના ધંધા બાબતે વિચારવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks