અજબગજબ જાણવા જેવું

હાથમાં ફેશન માટે તો ઠીક, કડુ પહેરવાના ચમત્કારિક શરીરના સ્વાસ્થ્ય ફાયદાઓ જાણીને ચકિત થઇ જશો …

તમે ઘણા એવા પુરુષો ના હાથમાં કડુ પહેરેલું જોયું હાશે, તેમાંના અમુક ફેશન માટે પહેરે છે તો અમુક લોકો ધાર્મિક કાર્ણપણે લીધે પણ હાથમાં કડુ ધારણ કરતા હોય છે. જેમ કે શીખ ધર્મમાં કડુ પહેરવું ખુબ જ મોટું ધાર્મિક મહત્વ હોય છે. પણ આજે અમે તમને કહેવાના છીએ કડુ પહેરવાનું વૈજ્ઞાનિક કારણ જેને જાણીને તમે હૈરાન રહી જાશો.

Image Source

તમને બજારમાં ઘણા પ્રકારની ધાતુઓ ના કડા મળી જાશે જેવી કે સ્ટીલ, પીતળ, તાંબા, ચાંદી અને અમુક લોકો સોના ના કડા પહેરવાના શોખ રાખતા હોય છે. આજે અમે તમને એ પણ કહી દઈએ કે કઈ ધાતુના કડા પહેરવા જોઈએ અને તેનાથી શું લાભ થઇ શકે છે.

Image Source

હિન્દૂ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર માં ચન્દ્રમાં ને મનનું કારક માનવામાં આવે છે, તે મનને ચંચલ રાખે છે અને ચાંદી ની ચન્દ્રમાં ની ધાતુ માનવામાં આવે છે.

માટે જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર ચાંદી નું કડુ હાથમાં પહેરવાથી તે ઘણી બીમારીઓ ને દૂર કરી દે છે તેની સાથે જ ચન્દ્ર ગ્રહ સાથે જોડાયેલા જેટલા પણ દોષ છે તેને સમાપ્ત કરે છે અને મનમાં એકાગ્રતા લાવીને મનને ચંચલ હોવાથી બચાવે છે.સાથે જ ચાંદી નું કડુ કોઈપણ રાશિ ને હાનિ નથી પહોંચાડતા કેમ કે ચાંદી હંમેશા ઠંડક જ પ્રદાન કરે છે, જે વ્યક્તિ વારંવાર બીમાર થઇ જાય છે તેઓએ હાથમાં અષ્ટધાતુ નું કડુ પહેરવું જોઈએ.

Image Source

પણ હંમેશા ધ્યાન રાખો કે બીમાર વ્યક્તિ ને અષ્ટધાતુ નું કડુ પહેરવાથી પહેલા અમુક નિયમ ના પાલન કરવા પડતા હોય છે, તેના માટે અષ્ટધાતુ નું કડુ મંગળવાર ના દિવસે બનાવડાવો.

શનિવારે કડા ને લઈને કોઈ હનુમાન મંદિર માં જાઓ અને કડા ને હનુમાન જી ની મૂર્તિ ના ચરણો માં રાખી દો. તેના પર સિંદૂર લગાવી દો.

Image Source

તેના પછી હનુમાન ચાલીસા ના પાઠ કરીને તે કડા ને બીમાર વ્યક્તિ ના ડાબા હાથ પર પહેરાવી દો. ક્યારેય પણ લોખંડ નું કડુ ન પહેરો જો તમારી કુંડળી માં શનિ દોષ હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks