હસીન જહાંનો ક્રિકેટર શમી પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, આ વખતે પતિને કહ્યો ‘લફંગો’ – જાણો મામલો

0

ભારતીય ક્રિકેટ ટિમના ફાસ્ટ બોલર મોહમ્મ્દ શમી છેલ્લા 12 મહિનાથી તેના પ્રદર્શનને લઈને મેદાન પર છવાઈ ગયો છે. હાલમાં વર્લ્ડકપમાં મોહમ્મ્દ શમીએ ખુબ સારો દેખાવ કર્યો છે. ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયા બાદ વર્લ્ડ કપમાં તેને જગ્યા મળી હતી. છેલ્લી 2 મેચ દરમિયાન 8 વિકેટો ઝડપી હતી. મેચમાં ભલે સારો દેખાવ કર્યો હોય પરંતુ તેની પર્સનલ લાઈફમાં વારંવાર સમસ્યા આવીને ઉભી રહે છે. ત્યારે મોહમ્મ્દ શમીની પત્નીએ ફરી એકવાર ગંભીર આરોપ લગાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on


બુધવારે મોહમ્મ્દ શમીની પત્ની હસીન જહાંએ ફેસબુકમાં એક પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી. હસીન જહાંએ ફેસબુક પર પોસ્ટ કરીને મોહમ્મ્દ શમીને લફંગો કહ્યો હતો. ત્યારબાદ આ પોસ્ટ લગાતાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. તો બીજી તરફ શમીનાં સમર્થકો અફઘાનિસ્તાનની વિરુદ્ધ હેટ્રિક અને વેસ્ટ ઇન્ડિયાનો વિરુદ્ધમાં પ્રદર્શન કરી જશ્ન માનવી રહ્યા છે.

હસીન જહાંએ ફેસબુકમાં પોસ્ટ કરી ટીક-ટોકમાં મહિલાઓને ફોલો કરવાના કારણે પતિ શમીને સાચું-ખોટું સાંભળવ્યું હતું. શમીએ જે મહિલાઓને ટિક્ટોક ફોલો કરે છે તેના એકાઉન્ટના સ્ક્રીન શોટ શેર કરી હસીન જહાંએ શમીને બેશરમ કહ્યું હતું. હસીને લખ્યું હતું કે, ‘લફંગા શમી અહમદનું ટિક્ટોક એકાઉન્ટ ખોલ્યું છે. જેમાં 97 ફોલોઅર છે. જેમાંથી 90 છોકરીઓ છે. બેશર લફંગો છે.એક બાળકીનો પિતા હોવા છતાં શરમથી છી….’


2018ના આઇપીએલ નબળ મોહમ્મ્દ શમી અને હસીન જહાંના વ્યવહારિક જીવન ખરાબ ચાલી રહ્યું છે. હસીને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સમાધાનની વાત થઇ હતી. પરંતુ બન્ને વચ્ચે કોઈ મન મેળ ના આવતા તક્લીફ વધી ગઈ હતી. ત્યારબાદ બન્ને એક પણ વાર મળ્યા નથી.થોડા દિવસ પહેલા એક વ્હોટ્સએપ ગ્રુપમાં શમીનો ફોટો જોઈને હસીન જહાંએ નારાજગી વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

Mohammed Shami & Wriddhiman & their wives! #Shami #MohammedShami #HasinJahan #WriddhimanSaha

A post shared by ƧΛNJΛY (@sanjaysolanki32) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here