ખબર

ખુલ્યું મોટું રહસ્ય: હાર્દિંક પંડ્યાએ માં બાપને પણ રાખ્યા અંધારામાં, ફક્ત આ એક જ વ્યકતિને હતી જાણકારી તો પણ…

ભારતીય ટીમના ફાસ્ટ બોલર હાર્દિક પંડયાએ હાલમાં જ તેને ફેન્સને ખુશખબરી આપી હતી કે, તે પિતા બનવાનો છે. આ બાદ હાર્દિક પંડયા અને નતાશાને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાર્દિક પંડયાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડયાએ કહ્યું હતું કે, તેની અને નતાશાની સગાઈની તેના માતાપિતાને પણ જાણકારી ન હતી. નવા વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી હતી. દૂબઈમાં હાર્દિક પંડયા અને નતાશાની સગાઈમાં કૃણાલ પંડ્યા અને તેની પત્ની હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, કૃણાલ પંડયા પણ બે દિવસ પહેલા જ મેં જણાવ્યું હતું કે, હું નતાશા સાથે સગાઈ કરવાનું વિચારી રહ્યો છું. નતાશા એ યુવતી છે, જેને મેં મેળવી છે.જેણે મને જીવન વિશે ઘણું બધુ શીખવાડ્યું છે અને એક સારી વ્યક્તિ બનાવી છે.

 

View this post on Instagram

 

My valentine for life ❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હવે હું ખુદથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ખુદને એક તરફ રાખીને કોઈ વ્યક્તિને પ્રાથમિકતા આપવાનું શીખ્યો છું.નતાશા સાથે પહેલી મુલાકાત વિશે હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, જ્યારે હું નતાશાને પહેલીવાર મળ્યો હતો ત્યારે મને ખબર ન હતી કે હું આખરે કોણ છું.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડયા અને નતાશા સ્ટાનકોવિક ભારતીય પરંપરાગત પોશાકમાં દેખાયા હતા અને બંનેએ ગળામાં ફૂલમાળા પહેરી હતી. આ તસવીર જોઇને લોકોએ કહ્યું કે બંનેએ ગુપ્ત રીતે લોકડાઉનમાં લગ્ન કરી લીધા છે.
હાર્દિકે તેની જાણકારી આપી હતી. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશાનાં બેબી બંપની સાથેનો ફોટો મુક્યો હતો. તેની સાથે જ તેણે લખ્યુ છેકે, અમે અમારા જીવનમાં જલ્દી એક નવા જીવનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. આ સાથે જ હાર્દિકે જાહેરાત કરી છે કે, હું અને નતાશા લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશા એક્ટ્રેસની સાથે સાથે ડાન્સર અને મોડલ પણ છે. તેને ફિલ્મ સત્યાગ્રહથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા સમય પહેલા તે બોગબોસ 8 અને નચ બલિયેમાં ખુબ જ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત નતાશા બાદશાહના ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020માં જ 1 જાન્યુઆરીએ નતાશા સ્ટાનકોવિક સાથે દુબઇમાં સગાઈ કરી હતી. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા બોલિવૂડમાં કામ કરવાના સપના સાથે વર્ષ 2012માં સર્બિયાથી મુંબઇ આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.