મનોરંજન

જીમમાં આ રીતે પસીનો વહાવી રહી છે હિના ખાન, જોઈને તમે પણ ફિટનેસ વિશે વિચારવા પર થઇ જશો મજબુર…

ટીવીની ખૂબસૂરત અભિનેત્રી હિના ખાને પેરિસમાં યોજાયેલી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 માં ખુબ જ વાહ-વહી મેળવી હતી. તેના પછી તેઓ પોતાના બોયફ્રેન્ડને મળવા અને રજા મનાવા ઇટલી ગઈ હતી. ટીવી પર પોતાની અદાથી લોકોના દિલ પર રાજ કરતી હિના પોતાના ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેર કરીને લોકોને પોતાની તરફ આકર્ષે છે.

 

View this post on Instagram

 

❄️

A post shared by Hina Khan (@realhinakhan) on

તમે તો જાણતા જ હશો કે હિના સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં પોતાના ફોટાઓ શેર કરે છે. કેટલાક ફોટામાં તે સ્ટાઇલિસ્ટ લાગે છે તો કેટલાક ફોટામાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ જોવા મળે છે. હવે તે પોતાના ફેન્સને સ્પોર્ટ લુક બતાવે છે.

 

View this post on Instagram

 

The wanderlust has got me… #WithAllMyHeart 🍁

A post shared by Hina Khan (@realhinakhan) on

હાલમાં જ હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ કેટલાક ફોટાઓ શેર કર્યા છે, જે તેમને વર્કઓઉટના સમયના છે. હિનાના આ ફોટાઓમાં તેમને ફેન્સ કોમેન્ટમાં Inspired લખે છે. વિશ્વાસ ન આવતો હોય તો તમે તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોઈ શકો છે. ચાલો જોઈએ હિનાના ફોટાઓ.

 

View this post on Instagram

 

I go where I feel the most alive #Gym #LetsStayFit #MyGymSwagger #FitGirl #LetsBurnIt #HinasWorkOutStories

A post shared by Hina Khan (@realhinakhan) on

હિના ખાન એટલી ખૂબસૂરત છે કે તેઓ કોઈ પણ પોસ્ટમાં સુંદર જ લગતા હોય છે. હિના ખાન જે પણ કરે તેમના ફેન્સ તે વસ્તુને ફોલો કરે છે. આ ફોટાની વાત કરીએ તો તેમને નિયોન રંગનું ટોપ અને કાળા રંગના શોર્ટ્સમાં તેઓ ખૂબસૂરત લાગી રહ્યા છે. હિના પણ ફિટનેસ ફ્રીક છે. તેઓ પોતાના તબિયત અને ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખે છે.

ટીવીની સૌથી વધારે લિકપ્રિય બનેલી હિના ખાન અસલ જિંદગીમાં તેમને ફરવાનું ખુબ જ પસંદ છે. હિના બિગ બોસ 11 માં ભાગ લીધો હતો. તે આ શોમાં ફાઇનલિસ્ટ પણ બન્યા હતા. હિના 8 વર્ષ ટીવી શો યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માં અક્ષરનો રોલ નિભાવ્યો હતો. બિગ બોસમાં આવતા પહેલા તેઓ રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી માં પણ ભાગ લીધો હતો. તેમને આ ફોટાઓ જોઈને તેમને કેટલાક ફેન્સને પણ ફિટ રહેવાની ઈચ્છા થઇ જ ગઈ હશે.

 

View this post on Instagram

 

Shoot prep for one of my fav brands😉 any guesses😬 #FitGirl #VictoriaSport #GymStyle #GymSwagger #WorkOutDiaries @victoriassecret

A post shared by Hina Khan (@realhinakhan) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks