દાદીના જુસ્સાને 100 સલામ, ગરબા રમવા માટે ઉંમર ના જોવાય- બસ હૈયામાં ઉમંગ અને પગમાં જોમ હોય તો કોઈપણ ઉંમરે ગરબે ઘૂમી શકાય

0

સોશિયલ મીડિયા કોઈને ક્યાંથી ક્યાં પહોંચાડી દે, તેમાં પણ આ નવરાત્રીમાં કઈ કેટલાય લોકોના વિડીયો વાયરલ થવા લાગ્યા છે. એવો જ એક વિડીયો વાયરલ થઈને સામે આવ્યો જેમાં એક દાદી જુવાનને શરમાવે એવા ગરબા રમી રહ્યા છે. લોકો આ દાદીના વખાણ કરતા થાકતા નથી. તમે જાતે જ જોઈ લો આ વીડિયોમાં
Video 1:

Video 2:

Video 3:

Video 4:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.