પ્રાચીન કાળ થી જ ધનના મહત્વને બતાવામાં આવેલું છે. તમે પણ પૈસાના મહત્વને ખુબ સારી રીતે સમજો છો. ધન સંબંધી સુવિધાઓ ને પ્રાપ્ત કરવા માટે કોઈને પણ ખુબ મહેનત કરવી પડતી હોય છે. સાથે જ ઘનની દેવી લક્ષ્મી ની કૃપા ની પણ ખુબ જ આવશ્યકતા રહે છે. દરેક કોઈનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર અને પોતાની ગાડી હોય. પણ પૈસા છે કે, ટકતા જ નથી.
જ્યોતિષશાસ્ત્ર ના અનુસાર ઘર ની સ્ત્રીઓ લક્ષ્મી હોય છે. તેની રહેવાની પદ્ધતિ અને સંસ્કારની પોતાના ઘર પર ઊંડી અસર પડે છે. ઘર ની લક્ષ્મી પોતાની ગૃહસ્થી ને ખુશહાલ બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસો કરતી હોય છે. જ્યોતિષના અનુસાર દરેક ગ્રહ, નક્ષત્ર નો આપણી ઉપર ઊંડો પ્રભાવ પડે છે. આ પ્રભાવ સારો કે ખરાબ હોઈ શકે છે. તેના માટે અમુક ઉપાયો બતાવામાં આવેલા છે.

પગલુંછળિયા ની નીચે રાખો આ ચીજ:
જ્યારે તમારા ઘરમાં નકારાત્મકતા નો વાસ થઇ જાય છે તો ચારે બાજુ થી સમસ્યાઓ આવવા લાગે છે. ઘણીવાર બનેલું કામ પણ બગડવા લાગતું હોય છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો ઘરના રૂમની બહાર રાખેલા પગલુંછળિયા ની સાથે અમુક આસાન ઉપાય કરી શકો છો. તમે પગલુંછળિયા ની નીચે ફટકડી મૂકી શકો છો. માનવામાં આવ્યું છે કે પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવાથી અંદર નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

કેવી રીતે રાખવી ફટકડી?:
ઘરની બહાર રાખેલા પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવા માટે સૌથી પહેલા બજાર માંથી ફટકડી નો એક નાનો ટુકડો ખીરીદી લાવો. તેના પછી ફટકડી ના ટુકડા ને પીસી ને તેને એક સફેદ કપડા માં પાતળી એવી પરત કરીને રાખી દો અને ગાંઠ મારી દો. તેના પછી ફટકડી ની આ પોટલી ને ઘર ના મેન ગેટ ના પાયદાન ને નીચે મૂકી દો. આવું કરવાથી ઘર માં ક્યારેય પણ ગરીબી નહિ આવે અને સાથે જ નકારત્મકતા પણ દૂર થઇ જાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks