ખબર

બિલાડી દેખાય છે તમને આ ફોટામાં? જો શોધી લીધી તો તમારી આંખો છે સૌથી શ્રેષ્ઠ, ચાલો શોધો બિલાડીને

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા ટેસ્ટ આવતા હોય છે અને ઘણી એવા પણ ફોટા આવતા હોય છે જેનાથી આપણી આંખોની ચકાસણી પણ થઇ જતી હોય છે, ફોટાની અંદર રહેલી વસ્તુ શોધવામાં જ ઘણીવાર આંખોએ પાણી પણ આવી જતા હોય છે ત્યારે આજકાલ સોશિયલ મીડિયામાં એવો જ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઘણા લોકો બિલાડીને એ ફોટામાં શોધી રહ્યા છે.

Image Source

ઘણીવાર આપણી આંખો સામે જ કોઈ વસ્તુ હોવા છતાં પણ આપણને નથી મળતી, ત્યારે આ બિલાડી શોધવાના આ ફોટાએ પણ સોશિયલ મીડિયામાં ઘણી જ ચર્ચા જગાવી છે, હાજારો લોકો તેને શોધવામાં નાકામ રહ્યા પરંતુ જયારે તેમને બિલાડી મળી ગઈ ત્યારે તેમને પોતાના ઉપર જ હસવું આવવા લાગ્યું, કારણ કે બિલાડી એમની આંખો સામે જ હતી.

Image Source

રેડિટ ઉપર એક યુઝર્સે એક ફોટો શેર કર્યો જેમાં તેના રસોડામાં છુપાયેલી બિલાડીને શોધવા માટે ફોલોઅર્સને કહ્યું ત્યારબાદ ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની મથામણ પણ વ્યક્ત કરી સાથે ઘણા લોકોએ પોતાની આંખોનો ટેસ્ટ આ એક ફોટા દ્વારા જ થઇ ગયો એમ પણ જણાવ્યું, બિલાડી મળતા જ આનંદ પણ સૌને એટલો જ થયો હતો.

Came home from running errands. Couldn’t find my cat… until… from r/funny

તમે પણ તમારી આંખોનો ટેસ્ટ કરી લો અને કોમેન્ટમાં જણાવો તમને કઈ જગ્યાએ બિલાડી દેખાઈ રહી છે.