ફિલ્મી દુનિયા

જયારે સુશાંતની બહેને તેના 5 વર્ષના દીકરાને કહ્યું કે, મામા નથી રહ્યા ત્યારે બાળકે કહી દીધું આવું કંઈક

સુશાંતની અચાનક વિદાઈ ક્યારે પણ પુરી ના થઇ શકે એવી ખોટ છે. સુશાંતને 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના અંતિમ સંસ્કાર 15 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. સુશાંતના નિધન બાદ 11 નિવેદન લીધા હતા. આખરે સુશાંતને કારણોસર આત્મ હત્યા કરી તે જાણી શકાયું નથી.

સુશાંત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની એક બહેન અમેરિકામાં છે જે અંતિમ વિદાઈમાં પહોંચી શકી ના હતી. પરંતુ તેના દીકરાએ જે વાત કહી તે આંખમાં આંસુ લાવી દેશે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી આજકાલ સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં છવાયેલી છે. બંનેને ઘણી વાર એક સાથે જોવામાં મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ત્યારબાદ તેમના અફેરના સમાચારોએ ગતિ પકડી હતી. તાજેતરમાં જ આ બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત બંને એકબીજાની સાથે જોવા મળ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આટલું જ નહીં, રિયા અને સુશાંત ઘણીવાર સોશ્યલ મીડિયા પર એકબીજાની પોસ્ટ્ પર કમેન્ટ કરે છે. જેના કારણે બંનેના અફેરના સમાચારને  વધારે ગતિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

બંને એકબીજા સાથેના સંબંધના સમાચારો પર ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ હાલમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધના સમાચારો પર મૌન તોડ્યું છે

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

અને સુશાંત સિંહને તેમનો સારો મિત્ર છે એવું જણાવ્યું હતું.એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, તે અને સુશાંત સિંહ ઘણા સારા મિત્રો છે અને તેનાથી વધુ કંઇ નથી. તેણે કહ્યું કે, બંને લાંબા સમયથી એક બીજાને ઓળખતા હતા અને બંને વચ્ચે બોન્ડિંગ પણ ખૂબ જ સારું છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

એક વાતચીત દરમિયાન રિયા ચક્રવર્તીએ તેના અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના અફેરના સમાચારો વિશે જણાવ્યું હતું કે, ‘હું કે સુશાંત બંનેમાંથી ક્યારેય અફેર સ્વીકાર્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

હું અને સુશાંત સારા મિત્રો છીએ. અમે એકબીજાને 8 વર્ષથી ઓળખીએ છીએ. હું મારા બધા મિત્રોને પ્રેમ કરું છું. સુશાંત એકદમ હેન્ડસમ અને મનોહર છે. પરંતુ, મને ખબર નથી કે તે મારા વિશે શું વિચાર તો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ગઈકાલના રોજ બોલીવુડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેનું મૃત શરીર રૂમમાં લટકાયેલું મળી આવ્યું હતું. સુશાંતના અચાનક થયેલા આવા નિધનથી પૂરું બૉલીવુડ શૌકમાં આવી ગયું છે.

સુશાંત સિંહએ 14 જૂનના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. બૉલીવુડ અને ટીવી એક્ટર સુશાંતસિંહના નિધનને પગલે પરિવાર, મિત્રો અને સેલેબ્સ અચરજ પામી ગયા હતા. સુશાંતના નિધન બાદ તેના પરિવાર પટનાથી મુંબઈ પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

સુશાંત સિંહ રાજપૂતની ચાર બહેન પૈકી એક બહેન મુંબઈ પહોંચી શકી નથી. સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહ અમેરિકામાં હોય ભાઈ સુશાંતને અંતિમ વિદાઈમાં આવવા ઈચ્છે છે પરંતુ તેને કોઈ રસ્તો નથી મળી રહ્યો.

ખરેખર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ યુ.એસ.માં રહે છે. તે ભારત આવવા માટે ફ્લાઇટની ટિકિટ મેળવવા માટે અસમર્થ છે. શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લોકોની મદદ લેતી વખતે તેની મુશ્કેલી વ્યક્ત કરી છે.
શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું હતું, ટિકિટની વ્યવસ્થા કરવામાં મદદની માંગ કરતા, ‘વહેલી તકે ભારત આવવા માંગે છે પરંતુ કોઈ ફ્લાઇટની ટિકિટ મળી નથી. કોઈ મારી મદદ કરી શકે? કૃપા કરી મને કહો …? ‘ જોકે નવા અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાને ભારત આવવા માટે ફ્લાઇટ ટિકિટ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર બીજી પોસ્ટ મૂકી, લખ્યું, ‘દરેકની સહાયથી …. ભારતની ટિકિટ કન્ફર્મ છે. હું 16 મીએ આવી રહી છું. દિલ્હી થઈને મુંબઇ પહોંચીશ. 7 દિવસની ક્વોરેન્ટાઇન વિશે ચિંતિત છો … શું કોઈ રીત છે જેને માફ કરી શકાય છે? મારે જલ્દીથી મારા પરિવારને મળવાની જરૂર છે. ‘

સુશાંતે પોતાના જ મકાનમાં આત્મહત્યા કરી હતી. અભિનેતાના ઘરે કામ કરતાનોકરે પોલીસને આ માહિતી આપી હતી. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે તેણે આ પગલું કેમ ભર્યું?

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેનો પરિવાર, મિત્રો અને ચાહકો સદમામાં છે. તેના અંતિમ સંસ્કાર માં પિતા, બહેનો અને પરિવાર ના નજીકના લોકો તથા બોલીવુડના અમુક દિગ્ગજ કલાકારો શામિલ રહયા હતા. જો કે સુશાંતની એક અન્ય બહેન શ્વેતા કીર્તિ સિંહ ભારતની બહાર રહેતી હોવાને લીધે સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે પહોંચી શકી ન હતી. પરંતુ તેને એલ રડાવી દેનારી વાત શેર કરી હતી.

જ્યારે શ્વેતાએ પોતાના 5 વર્ષના દીકરા નીરવાનને કહ્યું કે મામા સુશાંત હવે આપડી વચ્ચે નથી રહયા તો તેણે આપેલો જવાબ સાંભળીને તમારું પણ હૃદય દ્રવી ઉઠશે. પાંચ વર્ષના સુશાંતના ભાણિયા નિરવાને કહ્યું કે, તે આપણા દિલમાં જીવિત છે.” વાસ્તમાં સુશાંતના ભાણિયાનો આવો જવાબ હૃદયને સ્પર્શી જાય એવો છે.

Image Source

શ્વેતા કીર્તિ સિંહે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું કે,”જયારે મેં નિરવાનને જણાવ્યું કે મામા હવે નથી રહ્યા તો તેણે ત્રણ વાર એક જ વાત કહી કે તે તમારા દિલમાં જીવિત છે…” જયારે એક પાંચ વર્ષનો બાળક આવું કહી શકે તો વિચારો કે આપણે બધાએ કેટલું મજબૂત રહેવું જોઈએ. દરેક કોઈને મજબૂત રાખો. ખાસ કરીને સુશાંતના ચાહકો સમજે કે તે અમારા દિલમાં રહે છે અને હંમેશા રહે એવું જ કરતા રહો…એવું કંઈપણ ન કરો કે તેની આત્માને ઇજા પહોંચે”.

Image Source

શ્વેતા કીર્તિએ કહ્યું કે,”મારે જલ્દી જ ભારત માટે રવાના થવાની જરૂર છે, કોઈ ફલાઇટની ટિકિટ નથી મળી રહી..જો કોઈ મદદ કરી શકે તેમ છે તો મહેરબાની કરીને મને જણાવો”.જો કે તેના અમુક સપય પછી ફરીથી શ્વેતાએ લખ્યું કે,”બધાની મદદથી ભારત માટેની ટિકિટ પાકી છે. હું 16 તારીખે ભારત આવી રહી છું. દિલ્લીના માધ્યમથી મુંબઈ પહોંચીશ. પણ 7 દિવસની ક્વોરેન્ટાઇ અવધિ વિશે વિચારીને ચિંતિત છું. શું કોઈ ઉપાય છે કે તેનાતી તેને માફ કરી શકાય. મને જલ્દી જ મારા પરિવારને મળવાની જરૂર છે”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.