ખબર

એમિરેટ્સે ફલાઇટમાં હીરાથી તૈયાર કર્યો લોન્ઝ, જુઓ અંદરની તસ્વીરો દિલ ખુશ થઇ જશે

સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)ની એમિરેટ્સ એરલાઈને યાત્રિકોને આકર્ષવા માટે એક શાનદાર તસ્વીર શેર કરી છે. એમિરેટ્સ એરલાઈને તેના એક એરક્રાફ્ટના લાઉંઝ માટે એક તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

એમિરેટ્સની ફ્લાઇટ A 380ના લાઉંઝને ‘ હીરા’થી બહેદ ખુબસુરત રીતે સજાવ્યા છે. ત્યાં સસુધી કે અહીં સીટ પર હીરા પર જડાવ્યાંમાં આવ્યા છે. કંપનીએ ગત વર્ષે જ બોઇંગ 777ના વિમાનની એક તસ્વીર શેર કરી હતી. જેમાં ક્રિસ્ટલ આર્ટવર્કથી સજાવ્યું હતું. આ વખતે પણ આવું કે કરવામાં આવ્યું છે. આ વિમાનની લોન્ઝ ભલે દેખાવવામાં હીરા અને મોતીની લાગી રહી હોય પરંતુ આ એક ટાઈપનું આર્ટવર્ક છે.

આ ક્રિસ્ટલ વર્કને સારા શકીલે તૈયાર કર્યું છે, જે તેની આ કલા માટે ઘણા પુરસ્કાર પણ મેળવી ચુક્યા છે. હાલ તો આ વિમાનની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં લોકો પૂછી રહ્યા છે કે, આખરે આ ફલાઇટ ક્યાં શહેર માટે ઉડાન ભરશે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks