જાણવા જેવું પ્રવાસ

ગોવામાં બીચ તો ઘણા જોયા હશે પણ વોટરફોલ નહીં જોયા હોય, જુઓ ફોટો

તહેવારની સીઝન હોય કે વેકેશન હોય અથવા વીકએન્ડ હોય લોકો હંમેશા ક્યાંક નવા કયાંક જવાનો પ્લાન બનાવતા જ હોય છે. પરંતુ ઘણી વાર એવું થતું હોય છે કે એકને એક ગામમાં કેટલી વાર જવું ફરવા. પરંતુ એક ને એક ગામમાં ઘણું ફરવા લાયક હોય છે. આવું જ એક ગામ છે ગોવા.

Image Source

ગોવાનું નામ પડતા લોકોને દરિયા કિનારો, પાર્ટીની જ યાદ આવે છે. પરંતુ એવું જરા પણ નથી ગોવામાં આ સિવાય પણ ઘણું ફરવા લાયક છે. જેના લઈને ફક્ત તમને ખબર જ હશે પરંતુ તમે ત્યાં ગયા ના હોય. ગોવામાં કિલે, ગિરિજા ઘર, વાઈલ્ડ સેન્ચ્યુરી, અને સાથે જ ખુબસુરત વોટર ફોલ.

Image Source

જી હા ગોવામાં ઘણા વોટરફોલ છે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જો તમે ફક્ત ગોવામાં બીચ પર જ ફરીને આવી જતા હોય તો આ વખતે ગોવા ફરવા જાવ ત્યારે ચોક્કસ જજો.

Image Source

ગોવામાં આવેલો દૂધસાગર વોટર ફોલ એટલે કે સફેદ ઝરણું. આ ઝરણાંને જોઈને તમારી આંખ અને મોં એકદમ જ ખુલ્લું રહી જશે. આ ઝરણું બે રાજ્યની બોર્ડર પર છે. ગોવા-કર્ણાટકમાંથી જે મંડોવી નદી પસાર થાય છે. જેના પર દૂધસાગર વોટર ફોલ છે.આ દૂધ સાગર ઝરણું પનજીથી લગભગ 60 કિમિ દૂર છે.

Image Source

ચોમાસાના સમયમાં અહીં પ્રવાસીઓના મેળાવડો જામ્યો હોય છે. દૂધસાગર ફોલ દુનિયા સૌથી ઊંચા ફોલમાં ભારતમાં 5માં ક્રમે અને વિશ્વમાં 227માં નંબર પર છે. આ વોટર ફોલની ઊંચાઈ 310 મીટર અને ચઢાઈ 30 મીટર છે. આ ઝરણું ચોમાસામાં પર્યટકોને વધારે આકર્ષિત કરે છે.

Image Source

વોટર ફોલથી પણજીથી કૂલેમ આસાનથી પહોંચી શકાય છે. પનજીથી કૂલેમ પહોંચતા લગભગ 2 કલાકને 15 મિનિટ જેવો સમય લાગે છે. અહીં તમે ફક્ત પ્રાઇવેટ ટેક્સીથી જ પહોંચી શકો છો. આ ફોલમાં લાઈફ જેક્ટે પહેરવું અનિવાર્ય છે.

જો હવે વેકેશનમાં ગોવા ફરવા જાવ તો દૂધસાગર ફોલ જવાનું ભૂલતા નહિ.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks