દિશા પટનીએ વિદેશી બોયફ્રેન્ડ સાથે આપ્યો ગજબનો પોઝ, દિશાએ શરમ આવે એવું પહેર્યું છે, ન દેખાવાનું દેખાઈ રહ્યું છે જુઓ તમે પણ

દિશાનું જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું, યુઝર્સ બોલ્યા, આનો વિદેશી બોયફ્રેન્ડ કેવો નસીબવાળો છે…

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આ દિવસોમાં પોતાના નવા રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપના સમાચાર બાદ અભિનેત્રી દિશા પટનીનું નામ તેના મિત્ર એલેક્ઝાંડર એલેક્સ સાથે સતત જોડાઈ રહ્યું છે. બંને મીડિયામાં ઘણીવાર એકસાથે ફરતા જોવા મળે છે. દિશા મોટે ભાગે ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં એલેક્સ સાથે જોવા મળે છે. બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

હવે દિશા અને એલેક્સ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે, પરંતુ આ વખતે અભિનેત્રીને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.દિશા પટની હાલમાં જ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે સ્ટાઇલિશ મોહિત રાયની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હતા. પોતાના કપડાના કારણે ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહેતી દિશા એવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી કે કેટલાક લોકોએ તેના કપડાને બેઢંગ ગણાવ્યા.

દિશાની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં અભિનેત્રી બ્લેક ઓફ શોલ્ડર રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેની પાછળ એલેક્સ ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. દિશા પટનીના વિડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું, “તે ચોક્કસપણે આ પ્રકારના કપડા બેંગકોકની શેરીઓમાંથી ખરીદે છે.” બીજાએ કહ્યું, “શું તે ક્યારેય કોઈ કામ કરે છે, તે હંમેશા ફરતી જ જોવા મળે છે.”

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

ટાઈગર શ્રોફ તરફ ઈશારો કરતા એક યુઝરે કહ્યું, “ચલો એક ટાઈગર તો બચ ગયા.” એક યુઝરે લખ્યું, એલેક્ઝાન્ડર રોક, ટાઈગર શોક્ડ. બીજાએ લખ્યું- ભાડમાં જા તુ અને તારો વિદેશી બોયફ્રેન્ડ, અમારા ઇન્ડિયન લોકોમાં શું કમી છે કે આને વિદેશી પસંદ આવે છે. બધા ઇન્ડિયન લોકો આની ફિલ્મ અને આવનારા શોને બોયકોટ કરો ! દિશા પટનીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે આ સમયે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ જણાવ્યું કે તે સાઉથના સુપરસ્ટાર સૂર્યા સાથે ફિલ્મ સૂર્યા 42માં કામ કરી રહી છે. આ સિવાય તેની પાસે કરણ જોહરની ફિલ્મ યોદ્ધા પણ છે. આ ફિલ્મમાં દિશાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના પણ જોવા મળશે. યોદ્ધા 11 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y O N E (@bollyone)

આ બંને ફિલ્મોની સાથે દિશા પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પ્રોજેક્ટમાં પણ જોવા મળશે. તેના અંગત જીવનની વાત કરીએ તો, લાંબા સમયથી એવી અફવા છે કે દિશા એલેક્સને ડેટ કરી રહી છે. જો કે, દિશા પટનીએ આ રિલેશનશિપ પર હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina