મનોરંજન

દિશા પટનીએ બ્લુ સ્વીમશુટમાં શેર કરી જબરદસ્ત બોલ્ડ તસ્વીર, ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

દિવાળી પછી પણ બૉમ્બ બનીને ફરી રહી છે ટાઇગર શ્રોફની ફટકડી, જુઓ માલદીવની તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દિશા ઇન્ડસ્ટ્રીઝની તે સ્ટાર પૈકી એક છે જે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા તેના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેતી હોય છે. દિશા તેની ફેન્સથી જોડાયેલા રહેવા માટે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા દિશા પટની રેડ બોલ્ડ અંદાજમાં ચર્ચામાં આવી હતી. ફરી એક વાર દિશા સ્વીમ શૂટમાં તસ્વીર શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. આ વચ્ચે દિશા બ્લુ સ્વીમશુટમાં પોઝ દેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશા આજકાલ માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. દિશા ત્યાંથી ગ્લેમરસ અને બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. દિશા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ પણ માલદીવમાં છે. બંને ફેસ્ટિવ સિઝનને સેલિબ્રેટ કરવા માટે એક સાથે રવાના થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેહદ બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં દિશા લાઈટ બ્લુ રંગની જોવા મળી રહી છે. આ તસ્વીરમાં દિશા સમુદ્ર કિનારે તેના વાળને લહેરાવતી પોઝ દેતી નજરે ચડે છે. આ તસ્વીરમાં દિશા તેના ફિટ બોડીને ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશાની આ તસ્વીર પર બૉલીવુડ સહીત અનેક ફેન્સએ પ્રતિક્રિયા આપી છે. આ તસ્વીરને ટાઇગર શ્રોફે પણ લાઈક કરી છે. તો ટાઈગરની બહેન કૃષ્ણાએ કમેન્ટ કરી લખ્યું હતું કે, પ્રેરિત કરનારી. કૃષ્ણાની કમેન્ટ પર દિશા લખ્યું હતું કે, ના તું છે. આ સાથે જ હાર્ટ વાળી ઈમોજી બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશા પટણી તેની એક્ટિંગની સાથે-સાથે તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે. તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ પહેલા દિશાએ માલદીવથી પહેરેલા ફોટા શેર કર્યા હતા. જેના પર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે ટિપ્પણી કરી હતી. તસવીરોમાં દિશા બીચ પર છે અને તેણે લાલ પહેરી છે. કૃષ્ણા શ્રોફે ટિપ્પણી કરી – ‘બહુ વધારે’. આ સાથે, તેમણે એક ઇમોજી પોસ્ટ કરી જેણે હોટનેસ બતાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશા પટનીની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે મલંગ ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ સિવાય તે ભારત, બાગી 2 અને એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી છે. આ તમામ ફિલ્મોમાં દિશાની એક્ટિંગને પસંદ કરવામાં આવી છે. તેણે પોતાની કરિયરની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મથી કરી હતી.