દિશા પટનીએ બિકિનીમાં શેર કરી દીધો એવો કામુક વીડિયો કે ચાહકો ખોઇ બેઠા હોંશ- એકલામાં જ જોજો પાછા વીડિયો

આનું હિરોઈનનું  મજેદાર ફિગર છુપી-છુપી રીતે જોવા લાગ્યાં લોકો, બોલીવુડની સૌથી હોટ હોટ હિરોઈનના વીડિયો ક્લિક કરીને જુઓ

Disha Patani Drops Steamy Video In Printed Bikini : દિશા પટની બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. દિશા દરેક લુકમાં ચાહકોના દિલ જીતે છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર હોટ વીડિયો અને ફોટા શેર કરે છે.

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં દિશા ખૂબ જ હોટ લાગી રહી છે. આ વીડિયોમાં તેણે ગ્રીન અને બ્લેક કોમ્બિનેશનની બિકીની પહેરી છે અને આ સાથે ક્રોપ ટોપ પણ કેરી કર્યુ છે. અભિનેત્રીએ આ લુક સાથે લાઇટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

વીડિયોમાં દિશા પોતાના સિઝલિંગ એક્ટથી લોકોને દિવાના બનાવી રહી છે. દિશાના આ હોટ વીડિયો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – તમારાથી વધુ હોટ કોઈ નથી. અન્ય એક યુઝરે લખ્યું – હોટનેસ ઓન ફાયર. ત્યાં દિશાની શ્રેષ્ઠ મિત્ર અને અભિનેત્રી મૌની રોયે પણ કમેન્ટ કરી છે.

તેણે હાર્ટ ઇમોજી કોમેન્ટ સાથે લખ્યું- આ શું વર્તન છે. આ ઉપરાંત ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે લખ્યું- એક્સક્યુઝ યુ અને તેની સાથે ફાયર ઇમોજી લગાવ્યું છે. જણાવી દઈએ કે દિશા અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ વીડિયો-ફોટોઝ શેર કરતી રહે છે. તે હંમેશા આવી પોસ્ટથી ચાહકોને દિવાના બનાવે છે.

કામની વાત કરીએ તો તાજેતરમાં તેનું ક્યોં કરે ફિકર રિલીઝ થયુ છે. આ ગીતને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીત દિશાએ પોતે જ ડિરેક્ટ કર્યું છે. આ સાથે દિશા ટૂંક સમયમાં કલ્કી 2898 એડી અને યોદ્ધામાં જોવા મળશે. દિશા પટણી છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટન્સ’માં જોવા મળી હતી.

Shah Jina