જેની પાછળ આખું બૉલીવુડ પાગલ છે, એ સલમાનની હિરોઈને રસોડે વાળો વિડીયો બનાવ્યો..જુઓ તમે પણ મજા આવશે
બૉલીવુડની ખુબ જ ખ્યાતનામ અભનેત્રી દિશા પટની તેના આગવા અંદાજને લઈને હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે સોશિયલ મીડિયા ઉપર પોતની તસવીરો અને વિડીયો શેર કરી અને તેના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે. પરંતુ હાલમાં જ તેને જે વાયરલ વિડીયો ઉપર એક વિડીયો બનાવ્યો છે તે જોઈને ચાહકો પોતાનું હસવું રોકી નથી શકતા.
View this post on Instagram
હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં “સાથ નિભાના સાથિયા” ધારાવાહિકના કોકિલાબેનનો એક સંગીતમય વિડીયો વાયરલ થયો છે. હવે દિશાએ પણ આ વીડિયોને પોતાના આગ અંદાજમાં રજૂ કર્યો છે.
View this post on Instagram
દિશા આ વિડીયોમાં કોકિલાબેનના એજ સીનનો વિડીયો શૂટ કરી રહી છે જેમાં તેના બે પાલતુ જાનવરો ગોકુ અને બેલા જોવા મળી રહ્યા છે. સાથે દિશા પણ લિપસિંગ કરતી નજરે આવી રહી છે. દિશા પોતાના આગવા અંદાઝમાં લિપસિંગ કરતા તેના બંને કુતરાઓને પૂછે છે કે રસોડે મેં કોન થા?
View this post on Instagram
ચાહકો દિશાના આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમાં હસવા વાળું ઈમોજી કોમેન્ટ કર્યું છે. ટાઇગર શ્રોફની માતાને પણ આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેમને પણ હસવાનું ઈમોજી કોમેન્ટ કર્યું છે.
View this post on Instagram
દિશાએ આ વિડીયો શેર કરતા કેપશનમાં લખ્યું છે: “રસોડે મેં કોન થા ?”હવે આગળ અમે કઈ જણાવીએ એ પહેલા તમે જ આ વિડીયો જોઈને જાતે જ હસી લો, બહુ મઝા આવશે આ જોવાની !!!
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.