મનોરંજન

ધર્મેન્દ્રને કહ્યા વિના જ ડાયરેક્ટરે બનાવી દીધી એડલ્ટ ફિલ્મ, સીન જોઈને સનીના ઉડી ગયા હતા હોશ

અભિનેતા ધર્મેન્દ્રથી આજે આખો દેશ પરિચિત છે, ધર્મેન્દ્રએ બોલીવુડમાં ઘણી જ દમાદર ફિલ્મો આપી છે, 60ના દસકામાં બોલીવુડમાં પ્રવેશી 90ના દસક સુધી તો ધર્મેદ્ર ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા, ચારેય તરફ તેમની ચર્ચાઓ હતી અને તે બોલીવુડના એક સુપર સ્ટાર બની ચુક્યા હતા. પરંતુ કહેવાય છે કે જીવનમાં ક્યારેક એક ભૂલ એવી થઇ જાય છે જેના કારણે શ્રમ પણ અનુભવવી પડે છે. એવી જ ભૂલ ધર્મેન્દ્ર દ્વારા પણ થઇ ગઈ હતી, અને તેની જાણ ખુદ ધર્મેન્દ્રને પણ નહોતી, પરંતુ આ ભૂલની ધમરેન્દ્રને ખુબ જ મોટી કિંમત ચૂકવવી પડી હતી.

Image Source

વાત એ સમયની છે જયારે ધર્મેન્દ્ર બી ગ્રેડની ફિલ્મોના બાદશાહ તરીકે ઓળખનારા નિર્દેશક કાંતિ શાહની સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. કાંતિ શાહે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે એવી ચાલ ચાલી કે ધર્મેન્દ્ર પણ તેમાં ફસાઈ ગયા અને આ વાત જાણીને સાની દેઓલના પણ હોશ ઉડી ગયા હતા.

Image Source

વાત એવી છે કે ધમેન્દ્ર કાંતિ સાહહની એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે કાંતિ શાહે ધર્મેન્દ્રને મસાજ કરવાનું કહ્યું, જયારે ધર્મેન્દ્ર મસાજ કરાવી રહ્યો હતો ત્યારેતે તેના ચહેરાના હાવભાવ કાનિત શાહે શૂટ કરી લીધા અને ત્યારબાદ કાંતિ શાહે એ હાવભાવને એક રેપ સીનની અંદર ઉપયોગ કર્યો જેમાં બોડી બીજા કોઈનું હતું પરંતુ ચહેરો ધર્મેન્દ્ર સાથે મેચ કરી દેવામાં આવ્યો હતો.

Image Source

આ વાતની જાણ ધર્મેન્દ્રને પણ નહોતી, તેને તો એમ જ હતું કે તેને એક ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ આ વાતની જાણ સની દેઓલને તેના એક મિત્ર દ્વારા થઇ, પહેલા તો સનીને આ વાત ઉપર વિશ્વાસ ના આવ્યો પરંતુ તેને જયારે ખુદ જોયું ત્યારે ખબર પડી કે આ હકીકત છે અને તેન ગુસ્સામાં લાલપીળો થવા લાગ્યો.

Image Source

સની દેઓલે તેના પોતા સાથે વાત કરીને કાંતિ શાહને પોતાના ઘરે બોલાવ્યા, જેવા કાંતિ શાહ ઘરે આવ્યા તરત જ સનીનો ગુસ્સો ફૂટી નીકળ્યો અને તેને કાનિત શાહને તે ફિલ્મ હટાવી લેવા માટેનું જણાવી દીધું અને સાથે ધમકી પણ આપી કે તે જો આમ નહિ કરે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Image Source

આ સાંભળીને કાંતિ શાહ ડરી ગયો અને તેને ફિલ્મ ઉતારી લીધી, ત્યારબાદ એ ફિલ્મ ક્યારેય પડદા ઉપર આવી નહિ, ના બીજી કોઈ જગ્યાએ આ ફિલ્મ જોવા મળે છે. પરંતુ આ ફિલ્મ દ્વારા ધર્મેન્દ્ર ઉપર એક એડલ્ટ ફિલ્મમાં કામ કરવાનો થપ્પો જરૂર લાગી ગયો હતો.