બ્લેક બોલ્ડ આઉટફિટમાં યુઝીની પત્ની ધનશ્રીએ વરસાવ્યો કહેર, જોરદાર ફીગર દેખાડ્યું, આંખો ફાડી ફાડીને જોતા રહી જશો, જુઓ

ક્રિકેટરોની જેમ તેમની પત્નીઓ પણ હેડલાઇન્સમાં રહે છે, પણ યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીની વાત અલગ છે. તેનું એક કારણ એ છે કે તે અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બંને છે. તે ઘણીવાર તેની રીલ્સથી ધમાકેદાર ક્રિએટ કરે છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે. હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો ચર્ચામાં છે.

આ તસવીરો ખુદ ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્લેક રિવીલિંગ ડ્રેસમાં ધનશ્રીને જોઇ ચાહકો પોતાનું દિલ હારી બેઠા છે. લુકની વાત કરીએ તો ધનશ્રીએ બ્લેક બ્રાલેટ પહેર્યુ છે અને તે આ લુકમાં આકર્ષક સાથે બોલ્ડ પણ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો અને તસવીરોથી લોકોને અવારનવાર પોતાના દિવાના બનાવી દેનારી ધનશ્રી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે.

ધનશ્રીને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ આપે છે, તેના 6 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પોતાના મિત્રો સાથે ટ્રિપ પર છે, જ્યારે તેની પત્ની ફિલ્મના સેટ પર સખત મહેનત કરી રહી છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની વાત કરીએ તો તેમની પહેલી મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી.

આ દરમિયાન ચહલે ધનશ્રી પાસેથી ડાન્સના ક્લાસ લીધા હતા. ચહલને ધનશ્રી ગમતી હતી. આ પછી તેણે ધનશ્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ. ડિસેમ્બર 2020માં ધનશ્રી અને ચહલે એકબીજાનો હાથ થામ્યો. ચહલે એક વખત કહ્યું હતું કે જ્યારે મેં ધનશ્રીને લગ્ન કરવાનું કહ્યું તો તેણે શરૂઆતમાં ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે પહેલા મળવા માંગે છે.

બંનેની મુલાકાત મુંબઈમાં થઈ હતી, ત્યારબાદ ધનશ્રીએ લગ્ન માટે હા પાડી હતી.ધનશ્રીના કરિયરની વાત કરીએ તો, તેના કરિયરની શરૂઆત યુટ્યુબર તરીકે કરી હતી. યુટ્યુબ પર ધનશ્રીને 60 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ધનશ્રી ડાન્સર સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન પહેલા પણ ધનશ્રી ડાન્સની ક્રેઝી હતી અને તે અવારનવાર પોતાનું પરફોર્મન્સ શેર કરતી રહેતી હતી.

હવે ધનશ્રી ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ દમદાર પરફોર્મન્સ આપતી જોવા મળે છે. લોકો તેની હાઇટ અને સુંદર ચહેરાની સાથે તેના ડાન્સ મૂવ્સના પણ દિવાના છે. ફિલ્મોમાં આવતા પહેલા ધનશ્રી ટીવીમાં ડેબ્યુ કરી ચૂકી છે. છે.ઉલ્લેખનીય છે કે ધનશ્રી વર્મા એક ઉત્તમ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેની પોતાની ડાન્સ કંપની પણ છે.

ડાન્સર બનતા પહેલા તે ડોક્ટર બનવા માંગતી હતી.ધનશ્રીનું બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું. તે દિવસોમાં ડાંસ માત્ર તેનો શોખ હતો. એક સારી ડાન્સર અને કોરિયોગ્રાફર હોવા ઉપરાંત તે ખૂબ જ સારી ફેશન સેન્સ પણ ધરાવે છે. ધનશ્રી ફિટનેસ ફ્રીક છે અને ફેશનની બાબતમાં પણ તે ઘણી આગળ છે.

Shah Jina