જ્યોતિષ શાસ્ત્ર

દેવગુરુ બૃહસ્પતિ થઈ રહ્યા છે માર્ગી આ 6 રાશિવાળા લોકોને થશે લાભ…

બધા જ ગ્રહોમાં ગુરુ ને વિદ્યા તેમજ ધનનો કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહ ધન રાશિ માં હતા. પરંતુ રાશિ પરિવર્તન થઈને વૃશ્ચિક રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ માર્ગી થઈ રહ્યા છે. આ દિવસે પુત્રદા એકાદશી નો સયોગ પણ બની રહ્યો છે. જેના કારણે આ દિવસ વધારે પ્રભાવશાળી અને શુભ રહેશે. ગુરુનો વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાને કારણે તે સીધી દિશામાં જશે જેના કારણે અમુક રાશિવાળા લોકોને લાભ થશે શુભ અસર જોવા મળશે.

1) મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે ગુરુનું પરિવર્તન શુભ રહેવાવાળો છે આ રાશિના જાતકોને કોઈ નવા કામની શરૂઆત થશે. સાથે સાથે ધન લાભ થશે. કોઈ નવા કામ માટે ધનનો દિવસ કરી શકશો. ખર્ચમાં વૃદ્ધિ થશે તેમજ માતાપિતાનું સુખ પ્રાપ્ત થશે. નવા કાર્યમાં આર્થિક લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસ વગૅ ને લાભ થશે તેમજ નોકરી વગૅ વાળા લોકોને તરકકી ના સંકેત મળી રહ્યા છે. વિવાહના યોગ બનશે .સંતાનસુખની પ્રાપ્તિ થશે. જે લોકો વિદેશ જવા માગતા હોય તે લોકો વિદેશ જઇ શકશે.

2) વૃષભ રાશિ

11 ઓગસ્ટે ગુરુ નું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. આ સમયે માં સમજદારીથી યોજના કરવાથી તમને કાર્યમાં લાભ થશે. જુના વેપાર માંથી તમે નવો વેપાર શરૂ કરી શકશો. સમાજમાં માન-સન્માન પ્રતિષ્ઠા વધશે જુના વાદવિવાદો માંથી છુટકારો પ્રાપ્ત થશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

3) કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ખૂબ જ યશ માન-સન્માન તેમજ પ્રસિદ્ધિ અપાવશે. આ સમય દરમ્યાન ગુરુના આશીર્વાદથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સમયે તમારા માટે શુભ રહે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે વધારે ઊર્જાવાન મહેસૂસ કરશો આય માં વૃદ્ધિ થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર વાળા લોકોને લાભ થશે.

4) તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ગુરુ નું રાશિ પરિવર્તન ધન-સંપત્તિ આઈ માં વૃદ્ધિ ના સારા યોગ બની રહ્યા છે કરિયરને નવી દિશા મળશે જેમાં તમારો પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભમાં પદોન્નતિ થશે સાથે-સાથે કાર્યક્ષેત્રમાં તમારુ પ્રદર્શન ઉત્તમ રહેશે. જે લોકોને જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે તેના માટે સમય સારો છે.

5) વૃષીક રાશિ

વૃશ્ચિક રાશિમાં ગુરુ નું રાશિ પરિવર્તન થતું હોવાથી શુભ ફળદાયી છે તમારી દરેક પરેશાનીનો જલ્દી અંત આવશે લગ્નના યોગ બની રહ્યા છે જેના કારણે તે મનમાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે પારિવારિક જીવનમાં ખુશીના પળ આવશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત હશે તેમજ ભાગ્ય થી લાભની સ્થિતિ બની રહી છે. વેપાર વર્ગ તેમજ નોકરી વગૅ વાળા લોકોને લાભ થશે.

6) કુંભ રાશિ

કુંભ રાશિ ગુરુ નું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિના સારા યોગ લઈને આવી રહ્યું છે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારી રહેશે ગુરૂના પ્રભાવથી વ્યાપારમાં લાભ અને તરફથી મળશે પરિવારમાં ખુશીઓ આવશે. તેમજ ખરીદારી ના યોગ બની રહ્યા છે કોઈ નવી સંપત્તિ થી લાભ પ્રાપ્ત થશે. જે લોકો જોબ ચેન્જ કરવા માંગતા હોય તેના માટે સમય સારો છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. સમાજમાં માન-સન્માન મળશે. કજૅ માંથી છુટકારો મળશે. ધનલાભના યોગ બની રહે છે.